________________
કિતનેક પરીષહોપસર્ગસે આક્રાન્ત હો જીવનકે મોહસે સંયમકા પરિત્યાગ કર દેતે હૈં, ઉનકા સબ કુછ વ્યર્થ હી હૈ ।
કાઇ કોઈ અકુશ પરિષહ અને ઉપસર્ગાથી ગભરાઇ પોતાના પ્યારા જીવનના વિનાશના ભયના કારણથી ગ્રહણ કરેલા સંયમ માથી ભ્રષ્ટ થઈ જાય છે. અર્થાત્ એ જ્યાં પણ જીવનને કષ્ટકારી કાઇ પણ આપત્તિ-વિપત્તિરૂપ કારણથી ઉપદ્રવિત અને છે. તરત જ ત્યાંથી આ ક્ષણભંગુર જીવનનું સુખ મળે એવી ચાહ નાથી તે સંયમ માગ થી દૂર થાય છે. એવા ચારિત્રથી પતિત અનેલા ભયશીલની પૂર્વ કાળમાં ગ્રહણ કરેલી દીક્ષા મૂળ અને ઉત્તર ગુણ્ણાના વિદ્યાતથી નિરક બની જાય છે. ઠીક વાત છે. જે ચારિત્રથી ભ્રષ્ટ બનેલા છે એમનું ઘરમાંથી નિકળવું પ્રશ ંસનીય બનતું નથી; ઉલ્ટું નિંદનીય માનવામાં આવે છે.
ભાવાર્થ:—કોઈ કોઈ અકુશ ક્ષણભંગુર જીવનને સુખી કરવાના અભિપ્રાયથી જ પરિષહ આદિ આવતાં સયમમાગ ને છોડી દે છે. એવા જીવોની પૂ કાલિક પ્રવ્રજ્યા પણ નિરર્થક ખની જાય છે. ( સૂ૦૭ )
અષ્ટમ સૂત્રકા અવતરણ, અષ્ટમ સૂત્ર ઔર છાયા ।
તથા. ભાવન્નિ ઈત્યાદિ !
જીવનકે સુખડે નિમિત્ત જો ચારિત્રકા પરિત્યાગ કરતે હૈં વે પામરજનોંસે ભી નિન્દ્રિત હોતે હૈ, ઔર વે એકેન્દ્રિયાદિ દુર્ગતિકે ભાગી હોતે હૈં, સંયમસ્થાનસે ગિરકર ભી ને અપને કો પણ્ડિત માનતે હુએ અપની પ્રશંસા કરતે હૈં ઔર ઉત્તમ સાધુઓંકી નિન્દા કરતે હૈં, ઉનકે ઉપર અસત્ય દોષોંકા આરોપ
કરતે હૈં । મેઘાવી મુનિકો એસા નહીં હોના ચાહિયે ।
કેમ કે એ બકુશ જીવનને સુખી કરવાના અભિપ્રાયથી ચારિત્રથી ભ્રષ્ટ અને છે. આ માટે પામર જેવા પ્રાણીએથી પણ નિંદનીય અને છે. એવા જીવ વારંવાર એકેન્દ્રિયાદિક પાઁચામાં પોતાની ઉત્પત્તિ કરતા રહે છે, અર્થાત્ ગૃહીત ચારિત્રના ત્યાગથી અનન્તાનન્તવાર ચર્તુતિસ્વરૂપ સસારમાં જન્મ અને મરણના ચક્કરમાં પડી અરહદ્રઘટીયંત્રની માફક ભ્રમણ ક્રિયા કરે છે.
તે સંચમ સ્થાનથી નીચે પડે છે, છતાં પણ પેાતાની જાતને પતિ માને
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૯૭