________________
યે અવસત્ર પાર્થસ્થાદિ, શીલવાન્ ઉપશાન્ત ઔર હેયોપાદેય જ્ઞાનપૂર્વક સંયમમાર્ગ મેં પ્રવૃતિ કરનેવાલે સાધુઓંકો ચરિત્રહીન કહા કરતે હૈ, યહ ઉનકી દ્વિતીય બાલતા હૈ, પહલી બાલતા તો ઇનકી યહ હૈ જો કે
સ્વયં ભ્રષ્ટ હૈ જે સાધુ અઢારહજાર (૧૮૦૦૦) શલેના ભેદને ધારણ કરવાવાળા છે, અથવા પાંચ મહાવ્રતના પાલક પંચેન્દ્રિયે અને કષાયે નિગ્રહ કરવાવાળા અને ગુણિત્રયના ધારક છે. અને એથી જે ક્ષમા આદિ ગુણોથી વિભૂષિત છે, હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક સંયમ માર્ગમાં જે લવલીન છે, એમને પણ તે કુશીલા “ આ અશીલ છે–આ ચારિત્રથી રહિત છે ” એમ કહે છે, આ તે અવસન્નપાસસ્થાદિ રૂપ કુશીલેની બીજી અજ્ઞાનતા છે. પહેલી તે તેની આ મોટી અજ્ઞાનતા છે કે તે સ્વયં ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા છે, અને બીજી અજ્ઞાનતા આ છે કે જે ચારિત્રશાળીઓને પણ અચારિત્રી ભ્રષ્ટ કહે છે. સૂત્રમાં “રીઢવત્તઃ” આ પદથી જ કષાયેના ઉપશમનરૂપ અર્થની પ્રતીતિ થઈ જાય છે. છતાં પણ “ઉપરાન્તા એવું જે પદ છે તે સ્વતંત્રરૂપથી કષાના અભાવ પ્રદર્શિત કરે છે. આને અર્થ કેવળ કષાયેના નિગ્રહની પ્રધાનતા પ્રગટ કરવા માટે જ કહેવાયાનું સમજવું જોઈએ.
જે શીલસંપન્ન છે–ઉપશીત છે, હેય અને ઉપાદેયના વિવેકપૂર્વક સંયમ માગમાં લાગેલા છે એમને તે કુશીલ ચારિત્ર વગરના કહી પિતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે. (સૂ૦૪)
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઓર પ્રશ્ચમ સૂત્રો
કઈ કઈ કુશલ ( શિથિલાચારી) હલકી મતિથી ભરેલા હોય છે. ચારિત્રના ભારને એ વહન કરી શકતા નથી; છતાં પણ સાધુના આચારની પ્રશંસા કરે છે. આ વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે “નિચમા ઈત્યાદિ.
કિતનેક સ્વયં સંયમાચરણમેં અસમર્થ હોતે હુએ ભી મૂલગુણ ઔર ઉત્તર ગુણકી શુદ્ધ રૂપસે વ્યાખ્યા કરતે હૈં, ઉનકો દ્વિતીય બાલતા નહીં હોતી હૈ
અથવા કેઈ કોઈ કુશીલ (શિથિલાચારી) સ્વયં સંયમના આરાધના કરવામાં અસમર્થ હેવાથી એનાથી દૂર રહે છે તે પણ મૂળગુણ અને ઉત્તરગુણોની
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૯૫