________________
દ્વિતીય ઉદ્દેશકે સાથ તૃતીય ઉદેશકા સમ્બન્ધકથન । પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા ।
છઠ્ઠા અધ્યયનના ત્રીજે ઉદ્દેશ
આ અધ્યયના ખીજા ઉદ્દેશમાં કર્મોના ક્ષય ઉપાયસહિત પ્રદર્શિત કરવામાં આવેલ છે. કર્મોનો ક્ષય પણ જ્યાં સુધી ઉપકરણ અને શરીરમાં મમત્વને અભાવ નહિ થાય ત્યાં સુધી થઈ શકતા નથી. આ માટે એ સમજાવવા આ ત્રીજો ઉદ્દેશ સૂત્રકાર કહે છે. એમાં સપ્રથમ એ મુનિની મર્યાદા કહે છે. ૮ ચ દુ ” ઈત્યાદિ.
મમતારહિત, જ્ઞાનાચારાદિકે પ્રતિપાલક મુનિ, ધર્મોપકરણકે અતિરિક્ત કર્મબન્ધકે કારણ વસ્ત્રાદિકોં કો છોડ કર વિચરતા હૈ ।
સદાય જેના હૃદયમાં ભગવત્પ્રરૂપિત મમત્વત્યાગરૂપ ધર્મ વિદ્યમાન છે. જે એ સમજે છે કે મમત્વત્યાગજ સાચો ધર્મ છે, અર્થાત્ જીનપ્રવચનમાં કહેલ પ્રતિજ્ઞાના ભારને વહન કરવામાં જે શક્તિસપન્ન છે, તથા વતકલ્પ–સારી રીતે જેણે કલ્પના સ્પર્શ કરેલ છે, જ્ઞાન—આદિ આચારના જે પાલક છે, એવા મુનિ પૂકિત તથા હવે પછી કહેવામાં આવનાર ધર્મોપકરણના સિવાય અન્ય વસ્ત્રાદિકને ત્યાગ કરી મુનિધર્મમાં વિચરણ કરતા હાય છે.
ભાવા—જે એ સમજે છે કે મમત્વત્યાગરૂપ ધર્મ જ કે જેની પ્રરૂપણા અને પાલના તીર્થંકરાદિક દેવાએ કરી છે, એ જ ધર્મ છે. તથા જે જ્ઞાનાચારાદિકનું સારી રીતે પાલન કરવામાં સાવધાન રહે છે, તે એ સમજીને કે ધર્માંપકરણના સિવાય અન્ય વસ્ત્રાદિક પરિગ્રહરૂપ હોવાથી કર્મોનું ઉપાર્જન કરવાવાળા છે. એવા વિચાર કરી જે તેના ત્યાગ કરે છે, એ જ સાચા મુનિ છે. ( સૢ૦૧ )
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા।
તથા “ ને ચેહે '' ઈત્યાદિ !
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૨