________________
મમત્વ ભાવનાસે રહિત, અત એવ અહમેક એવાસ્મિ – એસી ભાવનાસ
ભાવિત અન્ત ઃ કરણવાલા મનુષ્ય, સભી પ્રકારકે બન્ધનોંકો છોડ કર પ્રવ્રુજિત હો જાતા હૈ ઔર અચેલ વહ મુનિ અવમોઠરિકાસે હી રહા કરતા હૈ ।
શોરૂં ” હું એક છું, મારૂં સંસારમાં કોઈ નથી. હું અકિંચન છુ આ પ્રકારની ભાવનાથી જેણે પેાતાનું મન વશ કરેલ છે, અને એવી ભાવનાથી ઓતપ્રોત બની જે માતા, પિતા આદિના સંબંધથી રહિત ખનેલ છે, એવા એ મહામુનિ પોતે ગ્રહણ કરેલ ચારિત્રની આરાધનામાં સંભાળ રાખતાં વિષયભોગાથી સર્વથા વિરક્ત બને છે, મુનિદીક્ષાથી સુશોભિત એ મુનિરત્ન સ પ્રકારથી મુંડ, દ્રવ્યથી કેશલેાચન કરવાથી ( વાળનું ખેચવાથી) અને ભાવથી રાગ-દ્વેષથી રહિત થવાથી બને છે. સંયમના અનુષ્ઠાનમાં વિચરણ કરનાર એ અચેલ-અપ વસ્ત્રવાળા બને છે, અથવા જીનકલ્પી થાય છે, પષિત ( ઠંડા વાસી ) આહાર લે છે, અથવા ઉનેદર–અલ્પ-આહારી થાય છે. પ`ષિત આહા રને પણ અલ્પ આહાર જ માનવા જોઈએ, અર્થાત્ આહાર પણ ઉનાદરરૂપથી જ લે છે; પેટ ભરીને નહીં. (સૂ૦ ૩ )
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા ।
અલપ–આહારી અવસ્થામાં પણ પરિષહ અને ઉપસગે એણે સહન કરવા જોઈએ. આને સૂત્રકાર કહે છે. “ તે આદે’ઇત્યાદિ !
એસે અવમોઠરિકાયુક્ત મુનિ, ધર્માનભિજ્ઞ મનુષ્યોંદ્વારા વિવિધ પ્રકારસે અપમાનિત હોતા હુ ભી ઉન અપમાનોંકો સમતાપૂર્વક સહતા હુઆ
વિચારતા હૈ, ઔર વહ સભી પરીષહોંકો સમતાપૂર્વક સહતા હૈ ।
એ અવમોરિકાવ્રતી સાધુને કદી કોઈ ધર્માભિન્ન વ્યક્તિની મારફત આ પ્રકારથી કહેવાય કે હે પ્રવ્રુજિત ! તમે તે પહેલાં લાકડાં વેચતા હતા, કચારથી સાધુ બની ગયા છે? સાધુના વેશ પહેરી શું આ સમય અમને ઉપદેશ આપી રહ્યા છે. ? અમે તમારા જેવા હલકા કુળના માણસને ઉપદેશ સાંભળવા નથી ઇચ્છતા.” અથવા આ પ્રકારનાં અનુચિત વાકયોથી કાઈ એમની નિંદા કરે કે તમે તે વ્યભિચારી છે, ચાર છે, અથવા કોઈ “ એના હાથ કાપે, પગ કાપે,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
१७७