________________
ઇસ ષજીવનીકાયરૂપ લોકકો આતુર જાન કર, ગૃહસ્થાવાસ નો છોડ કર,
વિરતિયુક્ત હો કર બ્રહ્મચર્યમેં સ્થિત કિતનેક મુનિ અથવા એકાદશ પ્રતિમાધારીશ્રાવક શ્રુતચારિત્રધર્મક વાસ્તવિકતત્ત્વકો જાનતે હુએ ભી
મોહોદયકે કારણ સંયમકે પાલનમેં અસમર્થ હો સંયમોપકરણકા પરિત્યાગ કર દેતે હૈં. ઇનમેંસે કિતનેક દેશવિરત હો કર રહતે હૈં ઔર કિતનેક તો મિથ્યાત્વી હો જાતે હૈ ા શબ્દાદિ વિષયોંમેં મમત્વ કરનેવાલે
ઇન સંયમ છોડનેવાલોંમેં સે કિતનેક અન્તર્મુહૂર્ત મેં મર જાતે હૈં ઔર | કિતનેક અહોરાત્રમેં કિતનેક ઇસસે અધિક કાલમેં ઇસ પ્રકાર કે ભોગાર્થી, દુઃખસાર શબ્દાદિ વિષયોં મેં આસક્ત હો ઇસ મનુષ્ય જીવનનો
વ્યર્થ મેં નષ્ટ કર ડાલતે હૈ..
ષડજીવનિકાયસ્વરૂપ આ લેકને પિતાની બુદ્ધિથી કલેશિત જાણી, માતા, પિતા, પુત્ર અને કુટુંબીજના પૂર્વસંગને પરિત્યાગ કરી, ઉપશમરૂપ વિરતિને પ્રાપ્ત કરી, બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા ઉપરાંત સાધુજન અથવા શ્રાવકની છઠ્ઠી પ્રતિમાથી લઈ ૧૧મી પ્રતિમા સુધીનું આચાર પાલન કરવાવાળા ગૃહસ્થ જન જે સ્વરૂપની કૃતચારિત્રરૂપ ધમની સ્થિતિ છે એ રૂપથી એને જાણીને પણ, મેહના ઉદયથી કેઈએક સાવવાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવાવાળા બની જાય છે અને શ્રતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં સર્વથા અક્ષમ થઈ ભ્રષ્ટ થઈ જાય છે. પરિષહોના સહેવામાં અસમર્થ બનીને વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને પાદuછના -હરણને, ધર્મના તરફ રૂચીના અભાવને કારણે ત્યાગ કરી ચારિત્રનું પાલન કરવાનું છોડી દે છે. “અનુક્રમ” પદથી એ વાત માલુમ પડે છે કે કુશીલેમાં કઈ કઈ દેશવિરતિનું અને કેઈ ચેથા ગુણસ્થાનનું પાલન કરે છે, અને કઈ એવા પણ હોય છે કે જે ચેથા ગુણસ્થાનને પણ પરિત્યાગ કરીને મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી બની જાય છે.
વિષયભેગોને નિમિત્ત ધર્મને પરિત્યાગ કરવાવાળાનાં પાપના ઉદયના ફળ પ્રગટ કરવા માટે સૂત્રકાર “મન” ઈત્યાદિ સૂત્રાંશ કહે છે. તેઓ એમાં પ્રગટ કરે છે કે શબ્દાદિક વિષમાં આસક્તિ કરવાવાળા ચારિત્ર છેડનાર તે મનુષ્યને, પ્રવ્રયાના ત્યાગ બાદ, અથવા ભોગ પ્રાપ્તિ પછી, અથવા એક અન્તમુહુર્ત કાળમાં, ઉપલક્ષણથી કંડરીકની માફક એક દિનરાતમાં, અથવા તેનાથી પણ અધિક
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૭૪