________________
ચૌદહનેં સૂત્ર ઔર અવતરણ દીક્ષાકે લિયે ઉધુક્ત મનુષ્યકે લિયે માતા
પિતા આદિ વિલાપ કરતે હૈ, ઔર આક્રોશ વચન બોલતે હૈ .
જેણે સંસાર, શરીર અને ભેગનું વાસ્તવિક સ્વરૂપ જાણું લઈ ગ્રહવાસથી વિરક્તિ ધારણ કરી છે, અને જે મહામુનિઓ દ્વારા સેવિત માર્ગનું અવલંબન કરવામાં ઉદ્યમશીલ રહે છે એવા મોક્ષાભિલાષી જનને જોઈ એનાં માતા પિતા, પુત્ર સ્ત્રી વગેરે સ્વજન એને કહે છે કે “મા લક્ષ્માન્ ચ તમે અમોને છેડે નહીં, કારણ કે અમે બધા તમારી ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ કરનારા અને તમારી પાછળ પાછળ ચાલવાવાળા છીયે. છતાં પણ તમે અમો બધાને છેડી કેમ જઈ રહ્યા છે ? આ પ્રકારને શેક વિલાપ કરતા માતા પિતા ઈત્યાદિ સંબંધીજનો રૂએ છે અને કહે છે કે એ વાસ્તવિક મુનિ નથી, પાખંડીઓથી છેતરાએલ આ ભોળાભાળાએ પોતાના માતા પિતા વગેરેને સમજ્યા વગર સર્વથા છોડી દીધાં છે, અને આ સંસારરૂપી સમુદ્રના પ્રવાહને પણ તરી શકતો નથી. (સૂ૦૧૪)
પન્નહર્વે સૂત્રકા અવતરણ, પન્દ્રહવાં સૂત્ર ઔર છાયા |
ગ્રહવાસથી વિમુખ બનનારના કર્તવ્યને સૂત્રકાર કહે છે “ના” ઈત્યાદિ.
સંયમાભિલાષી મનુષ્ય, દીક્ષાકે સમયમેં રોતે હુએ અપને માતા પિતા આદિકી ઓર બિલકુલ ધ્યાન નહીં દેતા. ઉસકા ઇસ પ્રકારકા વ્યવહાર ઉચિત હી હૈ, ક્યોં કિ વહ સંસારકી વાસ્તવિકતાસે અભિશ, નરક-જેસે ગૃહવાસમેં રહા હી કેસે સકતા! હે શિષ્ય! ઇસ ધૂતવાદોક્ત જ્ઞાનકા સર્વદા
ચિન્તન કરો
આ સૂત્રમાં સૂત્રકાર એ કહે છે કે જયારે મનુષ્ય મુનિરીક્ષા ધારણ કરવા યોગ્ય બને છે, વિરાગ્યથી એનું હદય ભરાએલું હોય છે, ત્યારે એ સમય તે પૂર્વોત્તરૂપથી વિલાપ કરતાં માતા પિતા વગેરેની વાતમાં જરા પણ લલચાતું નથી, કારણ કે એ વાત સારી રીતે એ જાણી ચૂક્યા હોય છે કે મને મૃત્યુના મુખમાંથી છોડાવવામાં આ બધાં અસમર્થ છે, કેમ કે તેઓ પિતે જ એને આધીન બનેલ છે. કર્મના ફળને ભગવતી વખતે સંસારમાં એવું કોણ છે કે મને આધારરૂપ બને. ધર્મના સિવાય મારું કઈ રક્ષક નથી. સંસારી પોતે જ પોતપોતાના કર્મોના ઉદયથી દુઃખી થઈ રહ્યા છે. આમાં કેણું કેનું રક્ષક બની શકે ? બધાને પોતાના કર્મનાં ફળ ભોગવવાં
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧૭૧