________________
ષષ્ઠ સૂત્રકા અવતરણ, ષષ્ઠ સૂત્ર ઔર છાયા
પોતાના કરેલા કર્મોના ઉદયથી જીવ અનેક પ્રકારના રોગાદિકને ભોગવે છે. આને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે “ડી” ઈત્યાદિ !
હેયોપાદેય વિવેકરહિત અનાત્મજ્ઞ પુરૂષ સ્વકૃત કમકે ફલ સ્વરૂપ કુષ્ટાદિ
રોગોંસે ઔર વિવિધ પરીષહોં સે આક્રાન્ત હોતે રહેતે હૈ
કર્મ સકળ દુઃખનું કારણ છે. આ માટે એના વિચિત્ર ઉદયમાં જીવ અનેક પ્રકારની અવસ્થાઓને અનુભવ કરે છે. આ વિષયને પૂર્વોક્ત ગાથાઓમાં સૂત્રકારે પ્રગટ કરેલ છે. કોઈ જીવ કર્મના વિપાકથી ગડમાલા રોગથી પીડિત રહે છે. કોઈ કોઢને ભોગ બને છે, કોઈ રાજયઠ્યા-ક્ષયરોગથી દુઃખી થાય છે. કોઈ અપસ્માર-મૃગી રોગથી આકંદ કરે છે, કોઈ કારણ બને છે, કોઈમાં જડતા હોય છે, કોઈના અંગ ઉપાંગોમાં ખામી હોય છે, કોઈ કુબડે હોય છે, કોઈ પેટને રેગી હોય છે, કેઈ મુંગે હોય છે, કોઈને શેફ (સોજાને) રેગ હોય છે, કોઈને ભસ્મક વ્યાધિ હોય છે, કેઈને કમ્પગ હોય છે, કેઈને પીઠસને રેગ હોય છે. જે રેગ રેગી લાકડાની ઘોડીના આધારે ચાલે છે, જે એક પ્રકારના પાંગળા કહેવાય છે, કેઈને હાથીપગાને રેગ થાય છે, કેઈને મધુપ્રમેહ થઈ જાય છે, આ સેળ રેગ જે યથાકમથી અહીં બતાવ્યા છે આ બધા અશુભ કર્મોના ઉદયના ફળ છે. કર્મોને ઉદયમાં જીવોની બીજી પણ શું શું અવસ્થાઓ બને છે એને “અથ તે છૂાન્તિ” ઈત્યાદિ લેકથી પ્રગટ કરે છે.
કઈ કઈ એ રેગ હોય છે કે જેનાથી જીવનને તરત જ અન્ત આવી જાય છે, જેમકે ઉદરશૂળ વગેરે. ગાઢ પ્રહાર આદિથી ઉત્પન્ન થયેલ દુઃખનું નામ સ્પર્શ છે. જે રેગમાં નિમિત્ત ચાહે ક્રમથી મળે અથવા અક્રમથી. એ ન પણ મળે એવા ક્રમિક અને અક્રમિક નિમિત્ત અને અનિમિત્તથી જે રોગ ઉત્પન્ન થાય છે તેનું નામ અસમંજસ છે. આ પણ અશુભ ઉદયથી જ જીવેને થાય છે.
શંકા–અશુભોદય જ તે રેગની ઉત્પત્તિનું નિમિત્ત છે. પછી અનિમિત્તથી પણ અસમંજસ રેગોની ઉત્પત્તિનું આપનું કથન ગ્રાહ્ય કેમ માનવામાં આવે ?
ઉત્તર–અહિં બાહ્ય કારણોની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની અપેક્ષાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬૩