________________
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા ।
અનાત્મપ્રજ્ઞો અ ંગે ખીજું દૃષ્ટાંત સૂત્રકાર પ્રગટ કરે છે. મંગળા વ” ઈત્યાદિ,
જૈસે વૃક્ષ શાખાછેદનાદિ દુઃ ખોં સહતે હુએ અપને હી સ્થાન પર રહતે હૈં, વહાંસે હટ નહીં સકતે, ઉસી પ્રકાર કિતનેક મનુષ્ય, સ્ત્રી, પુત્રાદિસે અપમાનિત, અનેક આધિ વ્યાધિયોંસે ગ્રસ્ત, ઔર રાજપુરૂષાક્રિકોંસે હતસર્વસ્વ હોતે હુએ ભી ગૃહત્યાગ નહીં કર સકતે । વે દુઃખી હો કર સકરૂણ વિલાપ કરતે હૈં ઔર નિદાન કરતે રહતે હૈં, ઇસ કારણ ઇન્હેં મોક્ષ નહીં મિલતા ।
જેમ વૃક્ષ સ્થાવરનામકર્મના ઉદયની પરતંત્રતાથી સ્થાવરપર્યાય કે જેમાં એક સ્થળથી ખીજા સ્થળમાં અવર જવરની ક્રિયા થતી નથી અથવા તે પાતે જ્યાં છે તે સ્થળેથી કરવામાં પોતાનુ સ્થાન છેડી શકતું નથી. આ પ્રકારે જે અનાત્મપ્રજ્ઞ જીવ છે એ પણ ઉગ્નભોગાદિ ઉચાં અને ચંડાલ આદિ નીચ કુળોમાં ઉત્પન્ન થઈને રૂપાર્દિક પાંચ ઇન્દ્રિયાના વિષયોમાં અત્યંત મુખ્ય ખની ખરામ રીતે ડુખતા રહે છે. કહે છે કે જે પ્રકારે નારકી અચિન્તિત અસદેશ અનુપમ અનિષ્ટ અતિકષ્ટપ્રદ દુઃખાને ભોગવ્યા કરે છે. એ જ રીતે મારી પણુ એ જ હાલત છે. આ પ્રકારનાં એ દુઃખ મારા ઉપર કચાંની આવી તુટી પડ્યાં.
દુ:ખોને ભાગવતાં પણ એ અનાત્મપ્રજ્ઞ જીવ એનાં મૂળકારણુ કર્મોથી છુટતા નથી. કદાચ એવું હોત કે જે કર્મના ઉદયમાં જેનું ફળ ભોગવી લેવામાં આવે એવાં કર્મ કદાચ નાશ પામે અથવા એનાથી તેના છૂટકારા થઈ જાય તા એ વાત માની શકાત કે એ કૉંથી તેની મુકિત થઈ ચૂકી. પરંતુ એવુ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬૧