________________
કર્મોને વિવિધ પરિજ્ઞાથી જાણી અને એને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડી આ સંસારસ્રોતથી કે જે જન્મ અને મરણનુ સ્થાન છે, અને જેમાં ઈવિયેાગ અને અનિષ્ટ સંચાગ થતા રહે છે, દરિદ્રતાને જ્યાં નિવાસ રહે છે, દુર્ભાગ્ય પાપ જ્યાં પેાતાને પ્રભાવ જમાવી બેઠા છે, શારીરિક અને માનસિક આદિ દુઃખાની પરંપરા જ્યાં આ જીવનને પીસતી રહે છે, આ સર્વાંથી દૂર થઈ જાય છે. જ્યાં સુધી અધાતિયા કર્મનો ઉદય એને રહે છે ત્યાં સુધી કદાચ તે સ ંસારમાં રહે છતાં પણ તે સંસારના પર પરાવક કર્મોના ઉપાર્જ નથી રહિત જ રહે છે. ઘાતિયા કર્મના સવ થા ક્ષય થઈ જવાથી એ ફરી સસારની પ્રાપ્તિ કરાવવાવાળા કર્મોના ચક્કરમાં પડતા નથી. અઘાતીયા કર્મોના વિનષ્ટ થવાથી મુક્તિ સ્થાનમાં જઈ વિરાજમાન બને છે. આ સ્થાન લેાકના અગ્ર ભાગમાં સ્થિત છે. એથી આગળ ધર્માસ્તિકાયના અભાવ હેાવાથી તે ત્યાં રાકાઈ જાય છે. આ અવસ્થાનુ નામ સિદ્ધદશા છે. આ સંસારી જીવેાના વચનથી અગેાચર અને મનથી પણ વિચારમાં ન આવી શકે એવી છે. (સ્૦ ૫)
છઠે સૂત્રકા અવતરણ, છઠા સૂત્ર ઔર છાયા ।
આ અવસ્થાના સ્વરૂપને સૂત્રકાર કહે છે-“ અને સા ” ઇત્યાદિ !
સિદ્ધાવસ્થાકા વર્ણન ।
સિદ્ધદશાનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે આ સિદ્ધદશામાં સમસ્ત સ્વરો– ધ્વનીએ પ્રતિપાદ્ય-પ્રતિપાદકરૂપ સંબધથી દૂર રહે છે.અર્થાત આ સિદ્ધ અવસ્થાના પૂર્ણ સ્વરૂપનું વર્ણન કાઇપણ શબ્દોદ્વારા થઈ શકતું નથી. જે પદાર્થ શબ્દાદિકના વિષયભૂત થયા કરે છે ત્યાં વાચ્યવાચક-ભાવ-સંબંધની ઘટના ઘટિત હેાય છે. સિદ્ધદશા જે શબ્દથી અગોચર છે એમાં પછી વાચ્યવાચકભાવસંબંધ ઘટિત પણ કેમ થઈ શકે. ઘટ અમાં ઘટ શબ્દની પ્રવૃત્તિનિમિત્ત ઘટનરૂપ ક્રિયા છે. એટલે ઘટ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૦