________________
તુમ જિસે હન્તવ્ય માનતે હો, વહ કોઇ દૂસરા નહીં હૈ; અપિ તુ વહ, તુમ સ્વયં હી હો । ઇસી પ્રકાર તુમ જિસકો આજ્ઞાપચિતવ્ય માનતે હો, જિસે પરિતાપચિતવ્ય માનતે હો, જિસે પરિગ્રહીતવ્ય માનતે હો ઔર જિસે અપદ્રાવચિતવ્ય માનતે હો, વહ કોઇ દૂસરા નહીં; અપિતુ તુમ્હીં હો । ઇસ પ્રકારકે પરિજ્ઞાનવાલા ૠજુ-સરલ હોતા હૈ । ઇસલિયે કિસી ભી જીવકા ઘાત ન કરો ઔર ન કરવાઓ । જો ઘાતક હોતા હૈ ઉસે ભી ઉસી પ્રકાર ઘાતકા અનુભવ કરના પડતા હૈ । ઇસી લિયે કિસી કો ભી હન્તવ્ય નહીં સમઝે ।
સૂત્રકાર બીજાની ઘાત કરવાવાળાને ઉપદેશ આપતાં કહે છે કે તમે જેને મારવા ચેાગ્ય–દવુડ, ચાબુક શસ્ત્ર વગેરેથી એ મારવાલાયક છે એવું સમજે છે એ તમે છે, કેમ કે એનામાં અને તમારામાં કોઈ અન્તર નથી. શાસ્ત્રકારાએ જીવનું લક્ષણ ચેતના ખતાવેલ છે. આ લક્ષણ એવો કોઈ પણ જીવ નથી કે જેનામાં ન હોય. એથી આ જીવના સામાન્ય લક્ષણથી નક્કી છે કે સમસ્ત જીવ લક્ષણની અપેક્ષાથી એક છે.
ભાવાર્થ આત્મા અમૃત્ત છે, જે અમૃત્ત હોય છે તેના આકાશની માફક હનન—વિનાશ—ઘાત નથી થઈ શકતા. ઘાત મૂર્ત શરીરને જ થાય છે; છતાં પણ તેમાં હિંસા માનવામાં આવે છે, તેનુ કારણ એ છે કે હિંસા કરનાર દ્વારા આશ્રયભૂત શરીરથી જીવને વિયુક્ત કરી દેવામાં આવે છે. આ ક્રિયાનું નામ હિંસા છે; કેમ કે જીવના આશ્રયભૂત હોવાથી જે શરીર તેને અત્યંત પ્રિય હતું, હિંસક પેાતાના હિસારૂપ કર્મ દ્વારા તેના નાશ કરી નાખ્યા. હિંસાનુ લક્ષણ પણ આમ કહેલ છે.
ટ
पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्रवासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्ता, -
સ્વેષાં વિયોનીજરનું તુ હિંસા || o || ”
અથ–પાંચ ઇન્દ્રિય, ત્રણ ખળ, ઉચ્છવાસ, નિશ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણોને વિયેાગ કરવા તે હિંસા છે. બીજી વાત એ છે કે આત્મા સČથા અમૂત્ત પણ નથી, કેમ કે કંધની અપેક્ષા તે કથ'ચિત્ સૂત્તમનાએલ છે. સદા અમૂત્ત માનવાથી ગંગનાદિકની માફક તેમાં હનનાદિરૂપ વિકાર થઇ શકતા નથી, પરન્તુ એવી માન્યતા એકાન્ત રૂપથી જૈન ધર્માંની નથી, જ્યારે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૮