________________
કોઇર શ્રદ્ધાલુ વિસ્વાસી મનુષ્ય, દીક્ષા લેનેકે બાદ જિનોક્ત જીવાદિ તન્હોંમેં સદેહૂ હોને પર જિનોક્ત સભી તત્ત્વ યથાર્થ હી હૈં, અન્યથા નહીં હો સકતા ઇસ પ્રકાર ઉન તત્ત્વોંકો સમ્યફ માનતા હૈ ઔર વહ બાદમેં ભી ઉનકો સર્વદા સમ્યફ હી માનતા હૈ કોઇર સમ્યક્ માનનેબાલા બાદમેં અસમ્યફ માનને લગતા હૈ ા કોઈ ર અસમ્યફ માનનેવાલા બાદમેં સમ્યફ માનને લગતા હૈ કોઈ ૨ સમ્યફ માનનેવાલા બાદમેં ભી સર્વોક્ત પદાર્થો કો સમ્યફ ઔર અસર્વજ્ઞોક્ત પદાર્થો કો અસમ્યફ હી માનતા હે જિન ભગવાન સે કથિત હોનેકે કારણ જો પદાર્થ સમ્યફ હી હૈ ઉનકો અસમ્યક
| માનનેવાલા કોઈ ૨ બાદમેં ભી મિથ્યાદષ્ટિયોં કેતન્ધકો સમ્યફ માનતા હૈ ઔર જિનોક્ત તત્ત્વોંકો અસમ્યફ માનતા હૈ. સદેહરહિત સંયમિયોંકો ચાહિયે કિ વહ સદેહશીલ લોગોં કો સંયમમેં ઉધોગશીલ હોનેકી પ્રેરણા કરે . ઇસ પ્રેરણા સે સંયમકે વિરોધી જ્ઞાનાવરણીય આદિ કર્મો કી પરમ્પરા નષ્ટ હો જાતી હૈ | | સંયમારાધનમેં સતત જાગરૂક મુનિયોં કે આચરણકા અનુકરણ
કરો . બાલભાવમેં કભી ભી મત પડો !
વીતરાગ વચનમાં વિશ્વાસ હો એ જ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાવિશિષ્ટ વ્યક્તિનું નામ શ્રદ્ધા છે. મોક્ષમાર્ગમાં વિચરણ કરવાવાળા મુનિદ્વારા સંયમને
ગ્ય બનાવેલા-સંયમ ધારણ કરવાની તરફ પ્રવૃત્ત બનેલનું નામ સમનુજ્ઞ છે. સંયમ જેણે ધારણ કરી લીધેલ છે અર્થાત્ વૈરાગ્યપૂર્વક ભાગવતી દીક્ષા જેણે સ્વીકારી છે તે સંપ્રવજતું છે. આવી વ્યક્તિને કદાચિત જીવાદિક તત્ત્વના સ્વરૂપમાં સન્ડેહ થઈ જાય છે તે તે આ અટલ શ્રદ્ધાપર કે “જીનેન્દ્રદેવે જે કાંઈ કહ્યું છે એ નિઃશંક સત્ય તત્વ છે.” પોતાની સત્નેહશીલ પ્રવૃત્તિને દૂર કરે છે, આથી તે ઉત્તરકાળમાં સમકિતના લાભને અધિકતાથી પ્રાપ્ત કરી લે છે. અને
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૨