________________
આધારભૂત ત્રણ ગુપ્તિનું પાલન અને પાંચ ઇન્દ્રિય અને એક મનનું દમન કરવુ, કષાયાના નિગ્રહ કરવા એ સઘળી વાતા શીલની અન્તત છે. “ મુનિજનને શીલનું પાલન કરવુ જોઈ એ ’” આ પ્રકારની રીતેામાં આ સઘળી વાતાનુ અવશ્ય પાલન કરવુ જોઈએ. આ બધાનું પાલન મુનિધ સાથે સબંધ રાખે છે. કહ્યું પણ છે—
“महाव्रतसमाधानं तथैवेन्द्रियसंवरः ।
त्रिदण्ड - विरतित्वं च कषायाणां च निग्रहः ॥ શ્॥
અર્થાત્ મહાવ્રતાદિકોનું આરાધન શીલરૂપથી કહેલ છે; એવું સમજીને તેના પાલનમાં એક ક્ષણના પણ પ્રમાદ કરવા જોઈએ નહીં. શીલવાનના ગુણને સૂત્રકાર કહે છે— શ્રુત્વા ’ઇત્યાદિ.
C
જે મુનિ શીલના પરિજ્ઞાનને, અને તેના પાલનજન્ય ફળને, તથા શીલના સેવનથી રહીત માનવના નનિગોદાઢમાં પરિભ્રમણને ગુરૂ અને આગમથી સાંભળીને ઇચ્છાદિ કામથી રહિત બની જાય છે તે માયા, ક્રોધ અને તૃષ્ણાથી પણ રહીત થઇ જાય છે. કામ, માયા, ક્રોધ અને તૃષ્ણાના નિષેધથી માડુનીયના ઉડ્ડયના પણ ત્યાં નિષેધ થયા સમજવો જોઈએ, કારણ કે તેના નિષેધથી જ શીલસંપન્ન બને છે ખીજાથી નહીં, તાત્પર્ય કે-ધર્મના શ્રવણ પછી અને માયાથી પર અને ’ આપ્રકારના પ્રતિપાદનથી ઉત્તરગુણાનું ગ્રહણ સિદ્ધ થાય છે. સાથે સાથ ઉપલક્ષણથી મૂળગુણુના પણ ગ્રહણ થાય છે. આથી એ વાત સિદ્ધ થાય છે અહિંસાદિક-મહાવ્રતધારી મને,
કામ
“ બળેળ ચેવ ઝુદ્દિ ત્તેિ જીજ્ઞેળ વાળો આશેષ સૂત્રાંશને ખુલાસો કરવા માટે ટીકાકાર આને અર્થ આ પ્રકારે કરે છે—
શિષ્ય ગુરૂને અરજ કરે છે—“ મારૂં પોતાનું બળ અને વીય ને નહિ છુપાવીને શીલના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા હું આપના ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરૂં છું છતાં મારા સમસ્ત કર્મોના વિનાશ હજુ સુધી થયા નથી, માટે આપ એને ઉપાય મને બતાવા કે જેથી મારાં સમસ્ત કર્મ શીઘ્ર નાશ પામે, મને આપના
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૯૩