________________
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રો
જે સંયમમાં રતિ અને શબ્દાદિ વિષયમાં અરતિ કરે છે તે કેવા હોય છે? તેને ખુલાસો કરે છે. –
વિમુરાદુ તે ” ઈત્યાદિ–કાર્યકારણમાં અભેદવિવેક્ષા હોવાથી પાર
અનગાર કૌન કહલાતે હૈ
શબ્દનો અર્થ મુક્તિ અને મુક્તિના કારણભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. આ પારને પ્રાપ્ત કરવાને જેને સ્વભાવ છે તે પારગામી કહેવાય છે.
જે મુમુક્ષુ છે તે અનેક પ્રકારની સાંસારિક ભાવનાઓથી રહિત હોય છે. gિ” આ પદમાં “વિ ” અર્થ અનેક પ્રકારની ભાવના છે. “સુર” શબ્દને અર્થ દ્રવ્ય અને ભાવથી રહિત થવું “શું' શબ્દનો અર્થ નિશ્ચય છે. અર્થાત જેને મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે એવું પ્રાણી નિયમતઃ દ્રવ્યથી–ધનાદિક અને પરિવારના સંસર્ગથી, તથા ભાવથી-વિષયકષાયાદિકથી પ્રતિસમય રહિત થાય છે.
લોભમેહનીયના ઉદયથી પરવસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા તેનું નામ લેભ છે. તેથી વિપરીત અલભ છે. “જુગુપ્સમાજ' શબ્દનો અર્થ જીતવાવાલા અને નિગ્રહ કરવાવાળા છે. વિમુક્ત હેવામાં તે હેતુગર્ભિત વિશેષણ છે તેથી એ નિષ્કર્ષ નીકળે છે કે તે વિમુક્ત એટલા માટે છે કે તેઓએ લોભને સંતેષથી નિગૃહીત કરેલ છે.
સૂત્રમાં પહેલાં બહુવચનને પ્રયોગ કરેલ છે બાદમાં જે સર્વત્ર એક વચનનો પ્રયોગ થયેલ છે તે જાતિની અપેક્ષાથી સમજવું જોઈએ.
પરવસ્તુને અપનાવવાની ઈચ્છા લેભમોહનીયના ઉદયથી થાય છે. લેભ બે પ્રકારના છે. એક બાદરલાભ, બીજે સૂક્ષ્મલાભ.
બાદરભને સદ્ભાવ આગમમાં ભા ગુણસ્થાન સુધી, તથા સૂક્ષ્મ સદૂભાવ ૧૦માં ગુણસ્થાન સુધી પ્રગટ કરેલ છે, માટે જ્યાંસુધી આગળ આગ|ળના ગુણસ્થાનોની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી એવા જીવને લેભને ઉદય રહેજ છે, માટે જ્યારે લોભને ઉદય છે તે તેનું કાર્ય પણ ત્યાં હોવું જોઈએ? આ શંકાનું નિરાકરણ કરતા સૂત્રકાર કહે છે કે-“મમ્ શોમેન જુગુમાન ” તે જીવ લેભકષાયને સંતોષથી જીતે છે. મુમુક્ષુ જીવ પરવસ્તુના લાભથી આકૃષ્ટ અને અલાભથી અસંતુષ્ટ થતાં નથી.
લેભનું નિરાકરણ કરતા થકા ટીકાકાર કહે છે કે-જીને સંસારરૂપી ખાડામાં પડવાનું સર્વ પ્રથમ કારણ લેભ જ છે. લેભ જીને આકુલિતપરિણામી બનાવી
શ્રી આચારાંગ સૂત્ર : ૨