________________
નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર ।
આ પ્રકરણને સક્ષિસ કરતાં ટીકાકાર કહે છેઃ- ત્રસપયો/વિશેષ્ટ માનવ ભવસ્વરૂપ (૧) દ્રવ્યક્ષણ છે, આર્યક્ષેત્રરૂપ (૨) ક્ષેત્રક્ષણ, ધર્માનુષ્ઠાનનો સમય (૩) કાલક્ષણ અને ક્ષાપશાહિરૂપ (૪) ભાવક્ષણ છે, માટે હે પરમાન ! મેધાવી! આ પ્રકારના ચતુર્વિધ ક્ષણને ધર્માચરણ કરવા માટે અત્યંત દુર્લભ માનીને સચમપાલન કરવામાં લગાવા. નહિ તા સમય નીકળી જવા પછી અંતમાં પશ્ચાત્તાપ સિવાય કાંઈ પણ હાથ આવશે નહિ, માટે આ પ્રાપ્ત થયેલ ચતુર્વિધ ક્ષણને સંયમારાધનથી સફલિત કરી સૂ૦ ૮ ૫
વાર્છક્ય ઔર રોગોં સે જબ તક શ્રોત્રાદિ ઇન્દ્રિયોં કે પરિજ્ઞાન નષ્ટ નહીં હુએ હૈં, તભી તક ચારિત્રાનુષ્ઠાનમેં પ્રવૃત હો જાના ચાહિયે ।
આ પ્રકાર અત્યંત કઠિનતાથી પ્રાપ્ત કરવાયાગ્ય આ ક્ષણને મેળવીને જ્યાં સુધી શ્રોત્રાદિક પ્રત્યેક ઇન્દ્રિયની પોતપોતાનાં વિષયને જાણવાની શક્તિ કમજોર થતી નથી ત્યાં સુધી આત્મકલ્યાણ માટે પ્રયાસ કરતા રહેવા જોઇએ, એ વાત સૂત્રકાર કહે છે:---
6
'
નાય સોયપળિાળા ' ઇત્યાદિ. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા અગર કોઇ રોગથી તારૂં કર્ણ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી વિકલ નથી થયું, નેત્ર-ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાંસુધી પોતાના વિષય ગ્રહણ કરવાનાં સામર્થ્યથી રહિત નથી થયુ, ઘ્રાણુ-ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાંસુધી પોતાના જ્ઞેયને જાણવાની શક્તિથી ક્ષીણુ નથી થયું, જિજ્ઞા−ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાં સુધી પોતાના પદાર્થને ગ્રહણ કરવાના સામર્થ્યથી રહિત નથી થયું, સ્પર્શન-ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાં સુધી કર્કશ કઢારાદિ પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી હીન
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૭૯