SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનીય કમને-ક્ષય, ક્ષયે પશમ અને ઉશમ-રૂપ અવસ્થાઓમાં કઈ પણ અવસ્થારૂપ થવું, તે કર્મભાવક્ષણ છે, તેમાં ઉપશમશ્રેણીમાં ચારિત્રમેહનીય કર્મની ૨૧ પ્રકૃતિએને ઉપશમ થવાથી અન્તર્મુહૂર્ત પરિમિત જે ઉપશમચારિત્ર થાય છે તે ઉપશમચારિત્રને ક્ષણ છે. ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી અન્તર્મુહૂર્ત પરિમિત જે છસ્થ અને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે તસ્વરૂપ ક્ષાયિકચારિત્રનું ક્ષણ છે, ક્ષયે પશમચારિત્ર ક્ષણનું ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમથી થાય છે, તેને કાળ ઉત્કૃષ્ટ દેશઉન એક કરેડ પૂર્વને છે. કર્મભાવક્ષણને મતલબ છે ચારિત્રને આવારક (રેકવાવાળા) ચારિત્રમેહનીય કર્મને ક્ષય, ક્ષપશમ અને ઉપશમની પ્રાપ્તિનો અવસર, તેમાં ચારિત્રમોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાદિ ૨૧ પ્રકૃતિઓનું ઉપશમ જે ચારિત્રથી પ્રાપ્ત થાય છે તેનું નામ ઉપશમચારિત્ર છે. આ ઉપશમશ્રેણિમાં થાય છે. તેને કાળ અન્તર્મુહૂર્ત છે. અપ્રત્યાખ્યાનાદિ ૨૧ પ્રકૃતિના સર્વથા ક્ષયથી જીવને જે ચારિત્ર પ્રાપ્ત થાય છે તેનું નામ ક્ષાયિકચારિત્ર છે. ઉપશમશ્રેણિમાં ઉપશમચારિત્ર અને ક્ષપક શ્રેણિમાં ક્ષાયિકચારિત્ર થાય છે. ઉપશમએણિના સ્થાન ૮-૯-૧૦ અને ૧૧માં ગુણસ્થાન છે. ક્ષપકશ્રેણિનું સ્થાન ૮–૯–૧૦ અને ૧૨મું ગુણસ્થાન છે. ૧૨ મા ગુણસ્થાન સુધી જીવને છદ્મસ્થાવસ્થા રહે છે. યથાખ્યાતચારિત્ર ૧૧ –૧૨–૧૩ અને ૧૪ માં ગુણસ્થાનમાં થાય છે. છદ્મસ્થાવસ્થાના ચારિત્રનું છદ્મસ્થ ચારિત્ર અને સંપૂર્ણ મેહનીય કર્મના ક્ષય અથવા ઉપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર હોવું તેને યથાખ્યાતચારિત્ર કહે છે. અનંતાનુબંધી આદિ ૧૨ કષાયને ઉદયભાવી ક્ષય તથા તેના નિષેકેને સદવસ્થારૂપ ઉપશમ. અને સંજ્વલન તથા નેકષાયનું યથાસંભવ ઉદય હોવા પર જે ચારિત્ર થાય છે તેને ક્ષાયોપશમિકચારિત્ર કહે છે. તેનું બીજું નામ સરાગસંયમ પણ છે. ને કર્મભાવક્ષણ–આળસ, મેહ, અવર્ણવાદાદિકને અભાવ થવાપર જે સમ્યક્ત્વાદિરૂપ સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે તે નેકમભાવક્ષણ છે, કારણ કે આળસ અને મેહાદિકથી ઉપહત થયેલ પ્રાણી સંસારનો નિર્મૂળ ઉછેદન કરવામાં સમર્થ મનુષ્યભવને પ્રાપ્ત કરીને પણ બોધિ આદિને પ્રાપ્ત કરી શક્તા નથી. કર્મભાવક્ષણને કઈ કઈ આચાર્ય રિક્તક્ષણ પણ કહે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૭૮
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy