________________
છે, તે ઇન્દ્રિયાથી જાણ્યા વગર પટ્ટાના સ્વતંત્ર રૂપે નિર્ણાયક થતુ નથી, કારણકે જુદી જુદી ઇન્દ્રિયાથી નિીત પદાર્થમાં જ તેની પ્રવૃત્તિ છે. માટે તેમાં સ્વતંત્ર રૂપે ઇન્દ્રિયપણું નથી. એક સમયમાં એક ઇન્દ્રિયથી એક જ ઉપયોગ થાય છે. એક સમયમાં એ ઉપયોગ થતા નથી. શકા—કદાચ એક સમયમાં એ ઉપયોગ થતા નથી તેા પછી જે વખતે પાપડ ખાવામાં આવે છે તે સમયે જે પંચેન્દ્રિયજન્ય તેનુ જ્ઞાન છે તે ન હોવું જોઈ એ ? દેખા, ખાતી વખતે પાપડના ચર--ચર અવાજ થાય છે અને તે શબ્દ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ છે તે વખતે ચક્ષુઇન્દ્રિય તેના રૂપની બેધક થાય છે, પ્રાણઇન્દ્રિય તેના ધની, રસના ઇન્દ્રિય તેના રસની, અને સ્પર્શીન ઇન્દ્રિય તેના કર્કશ કઠણ આદિ સ્પર્શની એધક થાય છે તે પ્રત્યેક ઇન્દ્રિયથી એક જ સમયમાં તે તે વિષયના ભિન્ન ભિન્ન એધ થાય છે. તા શા માટે થાય છે?
ઉત્તર:---આ પાંચ ઇન્દ્રિયેાથી થવાવાળાં જ્ઞાનમાં પણ સમયના ભેદ હાવાથી જાણી શકાતા નથી. જેમ કમલના સેંકડો પત્તા · એક સાથે જ વિધાઈ ગયા ' એવા મેધ થાય છે, પરંતુ તેઓ એકી સાથ વિંધાએલ નથી, એકી સાથે વિંધાવાના તેમાં ખાલી ભ્રમજ છે. ક્રમ ક્રમથીજ તે વિંધાય છે, પરંતુ તેના વિંધાવાના સમય અતિ સૂક્ષ્મ હેાવાથી તેમાં ક્રમિકતાના એધ થતા નથી. ઉપયાગના ક્રમ આ પ્રકારે છે. આત્મા મનથી સંબંધિત છે, મન ઈન્દ્રિયોથી ઇન્દ્રિયા પદાર્થાથો સબંધિત થઈ પોત–પેાતાના વિષયની ગ્રાહક થાય છે માટે મનની અંતઃકરણ ' એ સંજ્ઞા સાર્થક છે, કારણકે તે અન્તરંગ કરણ છે અને ઇન્દ્રિયો મહિરગ કરણ છે. પ્રત્યેક ઇન્દ્રિયની સાથ તેના ક્રમ-ક્રમથી જ ગમન રૂપ સબંધ છે માટે તે સર્વાનુગામી છે.
આટલે સુધી ઈન્દ્રિયસ ખંધી વિચાર કર્યાં, હવે પ્રકૃત અર્થનું પ્રતિપાદન
કરે છે.
અતિ સૂક્ષ્મ વિંધવાથી તે
વૃદ્ધાવસ્થામાં અથવા કાઈ રાગાદિક કારણે જ્યારે પ્રાણી સમસ્ત ઈન્દ્રિયાને પોતપોતાના વિષયાને ગ્રહણ કરવામાં શક્તિવિકલ દેખે છે ત્યારે તે કવ્યમૂ અને છે. આ વાતનું વર્ણન કરે છે. “ મિન્નતં = લલ્લુ થયું ' ઇત્યાદિ 1
પ્રાણિયાની કાલમૃત જે માલ્ય-યૌવનારૂિપ અવસ્થા છે તેનુ નામ વય છે. તેનું અભિકાન–અભિ=જરા અને મૃત્યુના સંમુખ ક્રાન્ત=પ્રાપ્ત દેખીને પ્રાણી એકદા–વૃદ્ધાવસ્થા અથવા રોગોદયમાં કબ્યા-કર્ત્તવ્યના વિવેકની શૂન્યતાને
પ્રાપ્ત થાય છે.
પ્રાણીઓની ત્રણ પ્રકારની અવસ્થા છે. એક ખાલ્યાવસ્થા, બીજી ચૌવનાવસ્થા અને ત્રીજી વૃદ્ધાવસ્થા, તેમાં ખાલ્ય અને તરૂણ અવસ્થાને વ્યતીત દેખીને
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૪૮