________________
કર્તવ્યનું કાંઈ પણ ભાન નહિ રાખતાં ફક્ત એક જ લક્ષ્ય રાખે છે કે કઈ પણ પ્રકારે દ્રવ્ય એકત્રિત કરી લઉં. આવા ખ્યાલથી તે ભયંકરમાં ભયંકર ભવિષ્યત્કાલીન કટુક વિપાકની પરવાહ પણ ન કરતાં લોકનિંદિત-નિર્લો છમ, બીજાનું ગળું દબાવવું, બીજાનું ઘર બાળવું, આદિ દૂર કર્મ કરે છે “સંસારમાં સાર વસ્તુ એક દ્રવ્ય જ છે” એવું માનીને નિરંતર તેની પ્રાપ્તિ માટે મહાધીન થઈ ફરતે રહે છે. દ્રવ્યપ્રાપ્તિ માટે તે “સહસાકારઃ” હિતાહિતના વિવેકથી વિકળ થઈ અયોગ્ય કર્મ કરવા તત્પર થાય છે. જેમ મૃગાદિ પશુ ક્ષેત્રમાં વિસ્તીર્ણ જાળને દેખીને પણ તેની પરવાહ નહિ કરતાં ધાન્યાદિક ખાવાના લેભથી પિતાના મૃત્યુની પણ ઉપેક્ષા કરી જાળમાં ફસે છે અને તેની અંદર ફસીને તેમાં જ મરે છે. તે પ્રકારે લેભથી આકુલિતમતિને બનીને ધનના લાભ માટે તત્પર થયેલ જીવ પણ પિતાના અને બીજાના પ્રાણોને ધાત કરવામાં કૂર કને કરે છે; દ્રવ્યના લાભ માટે પ્રયત્નશીલ બની તે પ્રાણી જેમ ધન કમાવાના ઉપાયે તરફ જ દેખે છે તે પ્રમાણે કો તરફ દેખતે નથી અર્થાત્ પ્રાણી પિતાના નિજ જનની પણ ઈજજત કરતું નથી, ઉલ્ટે તેને પણ લુંટવાની ફિકર કરે છે, કારણકે તે “ વિનવિરતઃ ” અનેક પ્રકારથી ધન ઉપાર્જન કરવામાં આસક્તચિત્તવાળે થાય છે. આ પ્રકારે તે “ગર રાત્રે પુનઃ પુનઃ ” માતા, પિતા, ભાઈ બહિન, સ્ત્રી, પુત્ર, પુત્રી, વહ, મિત્ર, કાકા, સસરા અને હસ્તિ આદિ પદાર્થોમાં અથવા શબ્દાદિકવિષયમાં વિનિવિષ્ટ ચિત્ત-તલ્લીન બનીને ષજીવનિકાયના ઉપમર્દનરૂપ શસ્ત્રમાં વારંવાર પ્રવૃત્તિ કરે છે. આ સૂત્રને ફલિતાર્થ એ થાય છે કે રાગાદિકેમાં તલ્લીનચિત્તવાળા સંગાથ, અર્થાલેલી, આમ્પ સહસાકારી પ્રાણી તેવા પદાર્થોમાં તત્પર બનીને ષડૂજીવનિકાયના આરંભમાં વારંવાર પ્રવૃત્તિ કરે છે. ૧
| દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો
કદાચ મનુષ્ય દીર્ધાયુ હેત અથવા અજર અમર હોત તે માતાપિતાદિકમાં તેનું મમત્વ કરવું યુક્તિયુક્ત હતું પણ એવું તે છે નહિ, કારણકે નિરંતર તેના માથા ઉપર મત ભમે છે, અને ઘડ૫ણથી સમયાનુસાર તે જીર્ણ કાય પણ થાય છે. આવી પરિસ્થિતિમાં મૃત્યુ અને જરાની વશમાં પડેલે તેના હૃદયમાં હમેશાં આકુળ-વ્યાકુળ પરિણામની પરિણતિ જાગ્રત રહે છે તેમાં જ રાતદિવસ મગ્ન થએ તે પિતે પિતાના કર્તવ્યા–કર્તવ્યના બધથી જ વિકળ રહે છે ત્યારે તે પિતાના સગા સંબંધી માતા પિતાદિકના અભિવંગ-સંબંધ હોવા છતાં પણ પિતાની તરફથી તેમને માટે છેડે પણ પ્રયાસ કરી શકતું નથી–જ્યારે પ્રયાસ કરી શકતું નથી ત્યારે તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પૂર્વોકત વાતને જ સૂત્રકાર પ્રકટ કરે છે-“અ ર હજું બારશં”ાફ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૮