________________
નિયમને જ્ઞાતા નથી, જે ધનને અભિલાષી છે તે સમયની પ્રતીક્ષા કરતા નથી, ધન ઉપાર્જન કરવાને અવસર નહિ હેવા છતાં “ધન કમાવાને સુંદર અવસર છે” એમ માની કઈ પણ પ્રકારે ધનની અભિલાષા કર્યા કરે છે. જે દ્રવ્યને લુખ્યક હોય છે તે નિરંતર દ્રવ્ય ઉપાર્જન કરવામાં આસક્ત બની વર્ષાકાળમાં મૂસળધાર પાણી વરસતે હોય છતાં રાત્રિ સમય તે ભૂમિમાં કે જ્યાં જળ સ્થળ સમમાર્ગ અને વિષમમાર્ગની કાંઈ પણ ખબર પડતી નથી અને જ્યાં એક ડગલું પણ ભરવું મુશ્કેલ થઈ પડે છે તેવી ભૂમિમાં પણ વ્યાપાર કરવા ગાડા આદિ કોઈ સાધન દ્વારા એક ગામથી બીજા ગામમાં અને નૌકાથી અપાર સમુદ્રને પણ પાર કરી એક દ્વીપથી બીજા દ્વિીપમાં આવે જાય છે, પ્રાણુને પણ જોખમમાં મૂકીને ધનાભિલાષી ધન કમાવા દુર્ગમ પ્રદેશોમાં જઈ ધનનું ઉપાર્જન કરે છે તેમાં ફક્ત ધનને લેભ જ કારણ છે. દ્રવ્યલેલુપી પિતાના પ્રાણના ભોગે પણ અહીં-તહીં દ્રવ્ય કમાવાના ખ્યાલથી રખડતે ફરે છે, તથા કમાયેલા દ્રવ્યનું રક્ષણ કરવા રાત્રિના સમયમાં ચૌરાદિકના ભયથી સુખથી નિદ્રા પણ લેતા નથી. મમ્મણ શેઠ માફક દુઃખને જ અનુભવ કરે છે. કહ્યું છે કે -- " उत्खनति खनति निदधाति, रात्रौ न स्वपिति दिवापि च लशङ्कः। लिम्पति स्थगयति सततं, लाञ्छित-प्रतिलाञ्छितं करोति ॥१॥ भुक्ष्व न तावनिर्व्यापारो जिमितुं नापि चाद्य मझ्यामि । नापि च वत्स्यामि गृहे, कर्तव्यमिदं बह्वद्य ॥ २ ॥ जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु ।। મોદયનિત જ સંwત્તી, રામ કુવાવાઃ” ૩ |
અર્થ –ધનલભી પુરૂષ જમીનમાં દાટેલું પિતાનું ધન કેઈ વખત બહાર કાઢે છે, કઈ વખત જમીનમાં દાટે છે, ક્યારેક પિટી આદિમાં રાખે છે, વળી રાત્રે ચેર આદિના ભયથી સુતે નથી અને દિવસે પણ શંકા કરે છે કે-“મારું ધન કોઈ ચોરી ન જાય” વળી ધનને દાટીને ઉપરથી લીંપે છે. તથા તે લીંપેલી જમા ઉપર તે ધનની પિછાણ માટે નિશાની પણ કરે છે ૧ છે તે પુરું ખાતે પણ નથી તેમજ સારું ખાવાને પ્રવૃત્ત થતું નથી. અને બોલે છે કે હું આજે
સ્નાન કરવાનું નથી તેમજ ઘેર પણ રહેવાને નથી, કારણકે આજે મારે ઘણું કામ છે (૨) આ ધન, ઉપાર્જનકાળમાં દુઃખ ઉત્પન્ન કરવાવાળું છે અને તેને નાશ થવાથી વધારે દુઃખનું કારણ થાય છે. વધી જતાં ઉપર તે મેહકષાયને વધારે કરે છે તે હવે કહો ! ધન સુખનું કારણ કેવી રીતે થાય? અર્થાત્ થઈ શકતું નથી. અર્થ અનર્થનું જ મૂળ છે પણ સુખનું નહિ ૩ છે.
અર્થલેભી વળી અગ્ય કાર્યમાં પણ પ્રવૃત્તિ કરે છે તે પ્રકટ કરે છે– આલુમ્પઃ “-ક્ષમત્તાત્ સુપુતિ-તિ બાહુપ-જુદા નાપાલા” જે જબરાઈથી બીજાનું ધન લુંટે–તેને આલુમ્પ કહે છે. લુંટ તે એવી મચાવે છે કે જાણે લેભરૂપી મહાસર્પથી ડસાયેલ હોય, અને તે વખતે કર્તવ્યા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૭