________________
તૃતીય ઉદ્દેશકે સાથ ચતુર્થ ઉદ્દેશકા સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર ।
ચોથા અધ્યયનના ચાથા ઉદ્દેશ.
આ પહેલાં ત્રીજા ઉદ્દેશમાં નિરવદ્ય-નિર્દોષ તપનું વર્ણન કરેલ છે, પરન્તુ નિર્દોષ તપની આરાધના સંપૂર્ણ રીતિથી જ્યાં સુધી જીવ સયમમાં સ્થિત નથી થતા ત્યાં સુધી થઈ શકતી નથી; માટે સંયમને પ્રતિબેાધિત કરવાને માટે આ ચાથા ઉદ્દેશના પ્રારંભ થાય છે. તેમાં પણ જેણે દીક્ષા ધારણ કરેલી છે. તેનુ સ પ્રથમ શું કર્તવ્ય છે તેનું નિરૂપણ સૂત્રકાર કરે છે- આાવીરુપ ' ઇત્યાદિ.
માતાપિતા આર્દિકે સમ્બન્ધો યા અસંયમકો છોઙકર ઔર સંયમકો પ્રાપ્તકર, શરીરકો પ્રથમ પ્રવ્રજ્યાકાલમેં સાધારણ તપસે, બાદમેં પ્રકૃષ્ટ તપસે, ઔર અન્તમેં પણ્ડિત મરણ દ્વારા શરીરત્યાગકી ઇચ્છાસે યુક્ત હો માસાર્દ્રમાસ ક્ષપણાદિ તપોંસે પીડિત-કૃશ કરે ।
પૂર્વ કાળથી સંબંધ રાખનાર માતા પિતા આદિના, તથા પછીના કાળમાં સંબંધ રાખવાવાળા શ્વશુરાદિના સંબંધને, અથવા અનાદિ જન્મપર પરાથી સ``ધિત હાવાને કારણે પૂર્વકાલિક જે અસયમભાવ છે તેના આજ સુધીના સંબંધને છેડી કર્મીના ઉપશમનું કારણ હોવાથી ઉપશમસંયમને પ્રાપ્ત કરી પ્રથમ દીક્ષાના અવસરે સાધારણ તપ દ્વારા શરીરને આપીડિત-કિંચિત દુબળું કરે. પછી ઉત્કૃષ્ટ તપથી શરીરને પૂર્ણ રૂપથી દુબળું કરે. ત્યાર પછી પંડિતમરણથી શરીરને નિયમપૂર્વક પરિત્યાગ કરે.
અથવા—સમ્યગ્દપ્રયાક્રિક-ચેાથા આદિગુણસ્થાનામાં જ્ઞાનાવરણીયાદિક કર્મોની સ્થિતિને ઘટાડે. પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણમાં તેની સ્થિતિના પડેલાંની અપેક્ષા વધારે ઘટાડો કરે, ત્યાર બાદ સૂક્ષ્મસાંપરાય નામના દશમા ગુણુ સ્થાનમાં એથી વધારે ઘટાડો કરે.
અથવા—ઉપશમ-શ્રેણીમાં જ્ઞાનાવરણાદિક કાના ઘટાડો કરે, ક્ષપકશ્રેણીમાં એથી અધિક ઘટાડો કરે, તથા શૈલેશી અવસ્થામાં તેના સમૂળો નાશ કરે. ાસૢ૦ ૧૫
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૬