________________
તપસ્યા-આદિક દ્વારા શરીરકા શોષણ કરે, શરીરકો જીર્ણ બના દે !
હે ભવ્ય ! તું આ શરીરનું તપ આદિ શુભસાધનદ્વારા શેષણ કરે, અને તપ પણ એવી રીતે કરે છે જેથી તારું આ શરીર જરા–વૃદ્ધાવસ્થાથી જીર્ણ જેવું થઈ જાય. શરીર પ્રતિ મમતા રાખીને તેની સેવા શુશ્રષા અને વિભૂષા આદિ ન કર, કિન્તુ તપશ્ચર્યાદ્વારા તેને નિર્બળ અને રૂક્ષ બનાવ. સૂર પડે
- છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રો / જૈસે અગ્નિ જીર્ણકાછીંકો ભસ્મ કર ડાલતી હૈ ઉસી પ્રકાર આત્મા કે શુભ પરિણામ સમ્યગ્દર્શનાદિમેં સાવધાન ઔર શબ્દાદિ વિષયોંમેં રાગરહિત મનુષ્ય જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મોકો ભસ્મ કર ડાલતા હૈ
આ પ્રકારે શરીરને નિર્બળ અને રૂક્ષ બનાવવાની આવશ્યક્તા શા માટે? તે કહે છે –“હા સુમારું” ઈત્યાદિ.
જેમ સુકા લાકડાને અગ્નિ જલ્દી બાળી નાખે છે તેમ શબ્દાદિ વિષયમાં મમતા વગર થઈ ને ફક્ત આત્માના શુભ પરિણામરૂપ સમકિત આદિમાં સાવ ધાન–આત્મનિષ્ઠ થયેલો મનુષ્ય જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મરૂપ કાઠેને બાળી નાંખે છે–નાશ કરે છે.
શરીરમાં જ્યાં સુધી મમતાભાવ રહે છે ત્યાં સુધી બરાબર રીતે તપશ્ચર્યા દિક સાધનનું અનુષ્ઠાન બનતું નથી, માટે બરાબર રીતે તપશ્ચર્યાદિક અનુષ્ઠાનેને કરવા શરીરમાં નિર્મમત્વ ભાવની જાગૃતિની ખાસ જરૂર છે. આમ થવાથી સરખી રીતે અનુષ્ઠિત તપશ્ચર્યાદિક સાધને દ્વારા કર્મોને અવશ્ય નાશ થાય છે. એ સૂત્ર ૬
શ્રી આચારાંગ સૂત્ર : ૨
उ२०