________________
વ્યથિત જ અનુભવ કર્યાં કરે છે. અને પેાતાના સમાન જ તેઓને માનીને તેઓના તે દુઃખોના અનુભવ સ્વયં કરીને નિષ્પક્ષદષ્ટિયુક્ત થઇ તેઓના તે દુઃખાને દૂર કરવાની યથાશક્તિ કોશિશમાં રહે છે, પેાતાની શક્તિના પ્રમાણમાં તેની રક્ષા કરે છે. મરતા જીવાને તથા ઘાતકીદ્વારા મરાતા જીવાને યથાશક્તિ ખચાવે છે, અને મોક્ષમા`થી વિપરીત જનાને સદ્ધર્મના ઉપદેશથી ભાવિત કરી તેને મોક્ષમાર્ગમાં લગાડવામાં પેાતાની શક્તિ--અનુસાર ચેષ્ટા કરે છે.
(૫) બાપ્તિચ—“ જે જિનેન્દ્ર દેવે કહ્યાં છે તે સર્વે સત્ય છે.” આ પ્રકારની દૃઢ આસ્થાવાળી મતિ જ આસ્તિય ભાગ છે. આ આસ્તિકયભાવવાળાં જીવ જિનપ્રતિપાદિત તત્ત્વમાં નિશક થઇને દૃઢ આસ્થાવાળા થઇ જાય છે. તે જીવ જિન વચનામાં શંકાકાંક્ષાદિરહિત હાય છે.
આ પૂર્વોક્ત શમાદિભાવરૂપ ચિહ્નોથી સમ્યક્ત્વનું અસ્તિત્વ જાણવામાં આવે છે. જીવ જો સમ્યગ્દનના એક અંતર્મુહૂતપણુ સ્પર્શ કરી લે તે તે નિયમથી વધારેમાં વધારે અ પુદ્ગલપરાવર્તન કાળ સુધી જ આ સંસારમાં રહે છે, અને ત્યાર પછી મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી જ લે છે. કહ્યું છેઃ~~~
ઃઃ
'अंतोमुहुत्तमित्तं, -पि फासिअं हुज्ज जेहिं सम्मतं ।
તેનાિ ગવ પુરુ,-રિયટ્ટો એવ સંસો’।। ।। કૃતિ ।
જે જીવાએ એક અંતર્મુહૂત માત્રપણ સમ્યક્ત્વના સ્પર્શ કર્યો છે તે જીવાના સંસાર અર્ધું પુદ્ગલપરાવનકાળ સુધી જ અવશિષ્ટ રહે છે, આ વિષયમાં વધારે શું કહેવું ? સમ્યગ્દષ્ટિ જીવ, જો તે વિગતસમ્યક્ત્વ નથી તથા અદ્ધાયુક નથી તેા નિયમથી તે વૈમાનિક દેવેશમાં જન્મ ધારણ કરે છે. કહ્યું છેઃ-
“સમ્મğિી નીવો, રાજ્કર્ નિયમમાં વિમાળવાલીયુ |
નફ્ન વિચસંમત્તો, બ ન દ્ધાગો પુજ્િ ॥ ॥ ” કૃતિ । સમ્યગ્દષ્ટિ જીવ મરીને નિયમથી વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે. જો એના સમ્યક્ત્વ વિગત નથી થયા અને તેને સમ્યક્ત્વ પ્રાપ્તિના પહેલાં અન્ય ગતિની આયુ નહિ બાંધી હોય તે ॥ ૧॥
તેથી પ્રત્યેક સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણીનુ કર્તવ્ય છે કે તે આવા સુંદર સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા રહે. કહ્યું છે-
"जं सकइ तं कीरs, जं च न सक्कइ तयम्मि सहहणा । સમાળો નીયો, વર્ષીરૂ ચામાં ઝાળ' || ? | કૃત્તિ
જો શુભ કર્તવ્ય પ્રાણીથી બની શકતું હાય તે આત્મવીર્યમલ પરાક્રમને છુપાવ્યા વિના અવશ્ય કરવું જોઇએ. જો ન બની શકે તે પણ તેમાં શ્રદ્ધા રાખવી જ જોઈએ, કારણ કે શુદ્ધ શ્રદ્ધાના પ્રભાવથી જ જીવ અજર-અમર પદના અધિ કારી અને છે ।। ૧ ।
શકા——જો આવી વાત છે તો પછી તીવ્રતર કષ્ટાદ્વારા સાધ્ય અહિંસાદિ
61
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२७४