________________
એથી મિથ્યાત્વના ક્ષયાપશમના અવસરમાં અનંતાનુબંધી કષાયના ક્ષયપશમ અપેક્ષણીય થાય છે. નિષ્ક -શ્રુતશ્રવણુચ્છાદિકોનું અવ્યવહિત—મુખ્ય કારણ સમ્યગ્દર્શન જ છે, માટે એ એના જ ફલસ્વરૂપથી અહીંયા પ્રગટ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે—
66
पढमिल्लयाण उदये, नियमा संजोयणा कसायाणं । સમ્મતળમ, મલિન્ક્રિયાવિન તિ” ॥ ? | વૃત્તિ । શંકા—વૈયાવૃત્ત્ત નિયમને આપે સમ્યક્ત્વનું ફળ કેવી રીતે કહ્યું, કારણ કે તે તે અન્તરંગ ચારિત્રના એક ભેદ છે. યદિ સમ્યક્ત્વ થવાથી એના અવશ્યભાવ માનવામાં આવે તે પછી અવિરતસમ્યગ્દષ્ટિ નામનું ચતુર્થાં ગુણસ્થાન બની શકતું નથી, કારણ કે આ અવસ્થામાં પણ આંશિક રૂપથી ચારિત્રના સદ્ભાવ આ માન્યતાથી સિદ્ધ થાય છે,
શકાકારની શંકાના ખુલાસા આ પ્રકારે છેઃ— ચતુર્થ ગુણસ્થાનવી જીવને ચારિત્રને સદ્ભાવ માનવામાં નથી આવ્યા, કારણ કે તે અવિરતઃશાસ’પન્ન છે. તેને ફક્ત એક સમ્યગ્દર્શનરૂપી જ્ગ્યાતિના પ્રાદુર્ભાવ છે, ચારિત્રના નહિ. ચારિત્રને સાવ પંચમગુણસ્થાનથી પ્રારંભ થાય છે. હવે જો વૈયાવૃત્યનિયમને સમ્યગ્દર્શનનું ફળ માનવામાં આવે તે સમ્યગ્દર્શનના થવાથી એનેા સદ્ભાવ અવશ્ય માનવા પડે. આવી દશામાં ચતુર્થ ગુણસ્થાનવી જીવને પણ આંશિકરૂપથી ચારિ ત્રના સદ્ભાવ સિદ્ધ થાય છે, ત્યારે એ અવિરતિ ન રહીને વિરત જ સિદ્ધ થાય છે. સમાધાન~વૈયાનૃત્યનિયમ ચારિત્રનો એક ભેદ છે, પરન્તુ તે પૂર્ણ ચારિત્ર નથી, આંશિક ચારિત્ર છે, અને તે અહીંયા ઘણો જ અલ્પ દશામાં છે, એથી એના ચારિત્રરૂપથી આ ઠેકાણે વિવક્ષા નથી. મહાવ્રતાદિરૂપ વિશિષ્ટ ચારિત્ર જ ચારિત્રરૂપથી વિવક્ષિત થાય છે, તે આ ઠેકાણે નથી; માટે સમ્યગ્દર્શનનું અસ્તિત્વ હોવા છતાં પણ આ દશામાં આ પ્રકારનું કોઇ પણ ચારિત્ર આ ઠેકાણે નથી,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬૮