________________
રૂપ ચારિત્રમાં તીવ્રમ’દરૂપ પ્રકની પરપરા નથી. અથવા શૈલેશી અવસ્થાના સચમથી આગળ ગુણસ્થાનના અભાવ થવાથી બીજો કેાઈ ઉત્કૃષ્ટ સંયમ નથી. ભાષા શૈલેશી અવસ્થા ચૌદમા ગુણસ્થાનમાં થાય છે, કારણ કે તે ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા થાય છે. યથાખ્યાત–ચારિત્રથી બીજા કેાઇ ચારિત્ર તે એવું ઉત્કૃષ્ટ છે નહિ કે જે એનાથી પણ અધિક ઉત્કૃષ્ટ હોય, માટે આ અવસ્થાના ચારિત્રમાં પ્રકની પરપરાના નિષેધ કરે છે. ચારિત્રના ભેદોમાં પરસ્પર પ્રકર્ષોંપ્રકર્ષી વૃત્તિ ભલે હોય પરંતુ કોઈ પણ ચારિત્રમાં પોતામાં પ્રકર્યાપ્રકવૃત્તિ નથી. યથાખ્યાત—ચારિત્ર સ્વયં પ્રકની અવધિસ્વરૂપ છે, ૫ સૂ૦ ૯ ૫
દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર ।
દ્રવ્યશસ્ત્રમાં પ્રક પરંપરાને સ્પષ્ટ કરીને હવે ‘ભાવશસ્ત્રમાં તે પ્રક પરંપરા કેવી રીતે છે?” તેને સ્પષ્ટ કરવા માટે કહે છે... ને જોવી ' ઇત્યાદિ,
ભાવશસ્ત્ર પરસે પર હોતા હૈ, અર્થાત્—જો ક્રોધદર્શી હોતા હૈ વહુ ક્રમશઃ તિર્યગ્દર્શી=નિગોઠભવસમ્બન્ધી દુઃ ખોંકો દેખનેવાલા હોતા હૈ ।
જે ક્રાંયદર્શી છે અર્થાત્Łાયને દેખે છે—ક્રોધ કરવાની ભાવના કરે છે—દ્ધ થાય છે, ખીજી વ્યક્તિના ઉપર ક્રોધ દેખાડેછે. જેમ- કુદ્ધ વ્યક્તિની દૃષ્ટિ તીવ્ર હોય છે. પ્રસન્ન ચિત્તવાળાની સફેદ કમળ જેવી ધવળ હોય છે.” એવા પ્રકારથી જે ખીજાઓને માટે દૃષ્ટિ વિગેરે ચિન્હોથી પેાતાની ક્રોધ-પરિણતિ દેખાડે છે—પ્રકટ કરે છે તે માનદી થાય છે—માનને દેખે છે–માન કરવાની ભાવના રાખે છે, માન કરે છે—બીજાને માટે તે પેાતાની માન-પરિણતિ પ્રગટ કરે છે. એ પ્રકારે માનદશી છે તે માયાદી હોય છે, જે માયાદી છે તે લોભદર્શી છે, જે લાભદશી છે તે રાગદશી છે. જે રાગદશી છે તે દ્વેષદશી છે, જે દ્વેષદશી છે તે મેહદી છે. જે માહદશી છે તે ગર્ભદશી છે. તેના ભાવ એ છે કે-મોહદશી પ્રાણી ગર્ભાવાસથી ઉત્પન્ન અનન્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૮