________________
આઢિ ભાવનાના વશથી વિષચેની તરફ જ લાગ્યા રહે છે, અને મોક્ષના સાધક ધાર્મિક અનુષ્ઠાનના સંસ્કારોથી વંચિત રહે છે. આ વાતના ખ્યાલ કરી સૂત્રકાર શિષ્યજનના શિક્ષા કહે છે કેઃ—હે શિષ્ય ! જો તું પરમપુરૂષાર્થ મોક્ષનુ સાધન કરવામાં પોતાને શક્તિશાળી સમજતા હોય તે! તું સ્વરૂપના અવલેાકનમાં અગર શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં પેાતાને વિસર્જિત કરી દે. જે આમ નથી કરતા તે અનાદિકાલિક મિથ્યાત્વ અને અવિરતિ આદિની લાગેલી વાસનાના વશથી વિષયાના સોંગ માટે બહારના પદાર્થોમાં પ્રવૃત્તિ કરવાવાળા પેાતાના આત્માને તે તરફથી હઠાવી શકતા નથી, માટે તમે મોક્ષના સાધક ધાર્મિક અનુષ્ઠાનના સંસ્કારને પાતે પાતામાં પ્રલતર કરી, જેથી વિષયમાની તરફ વધતા એ તમારા આત્મા એ તરફ જઇ શકે નહિ–તે તરફથી નિવૃત્ત થઈ જાય. આ પ્રકારના વારંવારના અભ્યાસથી આત્માને-પોતાને નિજરૂપ-સમ્યગ્દર્શન સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ચારિત્ર-માં સ્થાપિત કરીને તમે દુઃખાના કારણભૂત જ્ઞાનાવરણીયાક્રિક કર્મોના બંધનથી મુક્ત થઇ જશે ! સૂ૦૧૨ ૫
તેરહવાં સૂત્ર । /
સત્યકો-અર્થાત્—ગુરૂ કી સાક્ષિતા સે ગૃહીત શ્રુતચારિત્ર ધર્મ સમ્બન્ધી ગ્રહણી ઔર આસેવની શિક્ષા કો, અથવા આગમકો વિસ્મૃત ન કરતે હુએ તદનુસાર આચરણ કરો । સત્યકા અનુસરણ કરનેવાલા મેઘાવી સંસાર સમુદ્રકા
પારગામી હોતા હૈ ઔર જ્ઞાનાદિયુક્ત હોને સે શ્રુતચારિત્ર ધર્મકો ગ્રહણ કર વહુ મુનિ મોક્ષપદદર્શી હોતા હૈ ।
ફરીથી કહે છે-‘રિક્ષા ' ઈત્યાદિ.
હે પુરૂષ! = પરમપુરૂષાર્થનું સાધન કરવામાં સમ ભવ્ય ! ભગવાન તથા ગુરૂને સાક્ષી કરીને જે તમે ગ્રહણી–શ્રુતચારિત્રરૂપ ધર્મને અંગીકાર કરવાવાળી, અને આસેવની—તેને નિર્દોષ રીતિથી પાળવાવાળી શિક્ષા ગ્રહણ કરી છે તેને તમે સ્વપ્નમાં પણ ભૂલા નહિ. તેનું અંતઃકરણથી પાલન કરો. અને ચરણકરણરૂપ ગમેાક્ત અ (ચરણુસત્તરી અને કરણુસત્તરી )નુ સેવન કરો. જીનપ્રવચનની આજ્ઞાનુસાર જે પોતાની પ્રવૃત્તિ કરે છે તે હેય અને ઉપાદેયના વિવેકથી કુશળ બની જાય છે, તે કુશળતાનુ એ ફળ છે કે તે સંસારસમુદ્રથી પાર થઈ જાય છે, તેમજ આત્માના હિતકારી હાવાથી હિતરૂપ જ્ઞાનાદિ ગુણાથી યુક્ત તે સંચમી શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધના કરી શુભ તેમજ તીર્થંકરાદિદ્વારા દૃષ્ટ એવા મુક્તિસ્થાનના દર્શક અને છે ! સૂ૦ ૧૩ ।।
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૩૪