________________
આવતાં. અને નહિ તેને નરકગત્યાનુપૂર્વી આદિને ઉદય થાય છે. “અન્ત” શબ્દને અર્થ રાગ દ્વેષ છે. કારણ કે એ બને “બન્તારિત્રા” પિતાની સત્તામાં જીવની મુક્તિને અંત કરવાવાળા હોય છે. એ બન્નેના સભાવમાં જીવને સચ્ચા સ્વરૂપમેક્ષની પ્રાપ્તિ થતી નથી. તેને ભાવાર્થ એ છે કે તિર્યંચ અથવા મનખ્યાદિકની ગતિ અને આગતિના પરિજ્ઞાનથી સાધુને સારા તેમજ ખરાબ રૂપાદિકોમાં રાગ દ્વેષ ન થઈને પ્રત્યુત તેમાં મધ્યસ્થતા જ તેને રહે છે. રાગદ્વેષની નિવૃત્તિથી, છેદન–ભેદનાદિ દ્વારા સાંસારિક દુઃખોને જે તેને અનુભવ થતું હતું તે પછી થતું નથી. કારણ કે દુઃખોને અનુભવ કરાવનારી જે રાગપરિણતિ હતી તે તેની દૂર થઈ ચૂકેલ છે. બીજું તેને ભાવ એ પણ થઈ શકે છે કે
જ્યારે મુનિના આત્માથી રાગ દ્વેષને અભાવ થઈ જાય છે તે તેની આત્મા અત્યન્ત નિર્મળ અને વિશિષ્ટ પ્રભાવશાળી બની જાય છે. આ અવસ્થામાં એવી કેઈ પણ શક્તિ નથી કે જે તેને છેદન-ભેદન તેમજ માર મારે આદિ દુઃખ પહોંચાડી શકે. “ર દુન્ય નાનત્યાનુપૂરિના વા' આ ટીકાને ભાવ એ છે કે સકલસંયમી માટે નરકગતિ અને તિર્યંચગતિને બંધ થતું નથી તેથી તેને તેની આનુપૂર્વીને પણ ઉદય થતું નથી. સૂત્ર ૬
સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રો /. મિથ્યાદષ્ટિ જીવ ભૂતકાલ ઔર ભવિષ્યત્કાલ સમ્બધી અવસ્થાઓં કો નહીં
જાનતે હૈં. ઉન્હેં યહ નહીં જ્ઞાત હોતા કિ ઇસકા ભૂતકાલ કેસા થા ઔર ભવિષ્યકાલકેસા હોગા ?, કોઇ ૨ મિથ્યાદષ્ટિ તો એસા કહતે હૈં કિ જૈસા
ઇસ જીવ કા અતીતકાલ થા વૈસા હી ભવિષ્યકાલ હોગા
મિથ્યાષ્ટિએને જીવની ગતિ અને આગતિનું જ્ઞાન થતું નથી. એ વાતને કહે છે-“અ ” ઈત્યાદિ.
- મિથ્યાદષ્ટિ જેના ભવિષ્યકાળમાં બનવાવાળી અવસ્થાઓની સાથે પૂર્વકાલિક અવસ્થાઓની તથા ભવિષ્યકાળમાં થવાવાળા સુખદુઃખાદિકોની સાથે પૂર્વકાલિક સુખદુઃખાદિકીની સ્મૃતિ થતી નથી. આ જીવને સમય પૂર્વમાં કેવા કેવા પ્રકારે સુખદુઃખોમાં વીત્યો છે? અર્થાત નરક આદિ પર્યામાં આ જીવે કયા ક્યા પ્રકારના દુઃખ અથવા સુખ ભેગવ્યા છે તેમજ આગામી કાળમાં નરકાદિ પર્યાયમાં આ જીવ કેવા કેવા પ્રકારના દુઃખ અથવા સુખ ભોગવશે? તેનું તેને સ્મરણ સુદ્ધાં હતું નથી. કદાચ આ જીવની અતીત તેમજ અનાગત કાળ સંબંધી ગતિને વાર વાર વિચાર કરવામાં આવે તે જીવને વૈરાગ્ય સ્વતઃ ઉત્પન્ન થઈ જાય. કહ્યું છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૭