________________
છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્રા | જો મુનિ જીવોં કી ગતિ ઔર આગતિ કો જાન કર રાગદ્વેષસે રહિત હો જાતા હૈ, વહ સમસ્ત જીવલોકમેં છેઠન, ભેદન, દહન ઔર હનન-જન્ય દુઃખોં સે
રહિત હો જાતા હૈ !
શું વિચાર કરી રૂપાદકોમાં વિરક્તબુદ્ધિવાળા બને? તે કહે છે—સાજં " ઈત્યાદિ.
બીજી ગતિથી આવવાનું નામ આગતિ અને બીજી ગતિમાં જવાનું નામ ગતિ છે. મનુષ્ય અને તિર્યંચોની આગતિ ચાર પ્રકારની હોય છે. અર્થાત્ ચારે ગતિથી આવીને જીવ મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જન્મ લે છે. દેવ અને નારકીઓની આગતિ બે પ્રકારની હોય છે, અર્થાત્ તિર્યંચ અને મનુષ્ય ગતિથી આવીને જીવ દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થાય છે. ગતિ પણ તે સઘળાએની આ પ્રકારે જ હોય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિનો જીવ ચારે ગતિઓમાં ઉત્પન્ન થઈ શકે છે પરંતુ દેવગતિ અને નરકગતિના જીવ મનુષ્ય અને તિર્યંચ ગતિના સિવાય અન્ય ગતિમાં જન્મ લેતા નથી. દેવ ચવીને બીજા ભવમાં દેવગતિમાં અને નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. તે પ્રકારે નારકી જીવ પણ નરકથી નીકળી બીજા ભવમાં દેવ ગતિ અગર નરક ગતિમાં ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય અને તિર્યંચ તે મરીને બીજા ભવમાં મનુષ્ય તિર્યંચ દેવ અને નરકગતિમાં જન્મ લઈ શકે છે. મનુષ્યની ગતિ મુક્તિ પ્રાપ્તિની અપેક્ષાથી પાંચ પ્રકારની પણ કહેવામાં આવેલ છે. આ પ્રકારે સંસારચક્રમાં ઘટીયંત્રની સમાન પરિભ્રમણરૂપ આગતિ અને ગતિ તેમજ મનુષ્યમાં મેક્ષગતિની સંભવતાને જાણીને તેના સ્વરૂપના જ્ઞાતા અને સંસારના દુઃખોથી ભયભીત બનીને મોક્ષગતિના સુખના ગવેષી તે સાધુ, રૂપાદિ વિષયમાં રાગ અને દ્વેષથી રહિત બનીને સર્વલોકમાં કેઈનાથી પણ તલવાર આદિથી હાથ પગ આદિમાં કદિપણું છેરવામાં આવતા નથી. તેમજ કચ્છક સૂચી શૂલાદિથી ભેદવામાં આવતા નથી. તેમજ નથી અગ્નિથી બાળવામાં આવતાં, તેમજ નથી કેરડા આદિથી મારવામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૬