________________
(૧) દ્રવ્ય કેતન, (૨) ભાવકેતન. દ્રવ્યકેતન ચાલિની અથવા સમુદ્ર છે, અને ઈચ્છા અને લોભ, એ ભાવકેતન છે. આ ઠેકાણે ભાવકેતનની અપેક્ષાથી કેતન” શબ્દને પ્રવેગ થયેલ છે. ભગવાને એ જ વાત કહી છે–“ના સ્ટાર ત હોદો, હા રોહો જયા ”
અર્થાત્ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેભ વધે છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે. જે અનેક કાર્યોમાં વ્યગ્રચિત્ત બની રહે છે. તે શું ભાવકેતનરૂપ પિતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે? અર્થાત્ કરી શકતા નથી. કહ્યું પણ છે–
રાજાનો પત્રિકાં, મુસાનને કહ્યુધાનું !
પામવાના નાનાં, સ્ત્ર પ્રાતિ” ? / તિ જેવી રીતે સુઈ રહેવાથી નિદ્રા જીતી શકાતી નથી અને ખાવાથી ભૂખ જીતી શકાતી નથી તે પ્રકારે કામ-ઈચ્છાઓમાં ફસેલ પ્રાણ-મનુષ્ય ઈચ્છાનુસાર ઈષ્ટવસ્તુઓને લાભ થતાં છતાં પણ તેનાથી શાંતિલાભ પ્રાપ્ત કરી શકાતે નથી. વળી પણ કહ્યું છે—
" न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
વિષr suraઐવ, મૂચ વાભિવર્ધત ” } ૨ શુતિ કામવિકાર વિષયભેગનું સેવન કરવાથી શાંત થતો નથી, પણ જેમ ઘી નાંખવાથી અગ્નિની જ્વાળા વધે છે તે પ્રકારે વિષયેના સેવનથી વિષયવાસનાની વૃદ્ધિ થાય છે. પિતાની ઈચ્છાની પૂર્તિ માટે જીવ શું કરે છે? આ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે. – તે વહાણ” ઈત્યાદિ.
અથવા “શે જે જ જે રિ પૂર્તિઆ વાક્યની છાયા “સ વ તમ બઈઃ પુચિતુમ” એમ પણ થાય છે. જેને અર્થ આ પ્રકારે થાય છે—કેણ એવે પ્રાણી થઈ શકે છે કે જે અનેક ચિત્તવાળા મનુષ્યની ઈચ્છાઓની પૂર્તિ કરવામાં સમર્થ હોય? કારણ કે તે અનેકચિત્ત પુરૂષ અન્યવધ–બીજાને મારવુંઆદિ અનેક સાવદ્ય ક્રિયાઓ કરવામાં ઉત્સુક બની રહે છે. આ વાતને બતાવે છે–“અwવgિ” ઈત્યાદિ. - મનુષ્ય જ્યારે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેની તે પ્રવૃત્તિથી અન્ય પ્રાણીઓની હિંસા થાય છે, માટે તે તેની પ્રવૃત્તિ બીજા જીની હિંસાનું કારણ બને છે, જેમ ચેર અથવા સાહસિક-ડાકૂ પૈસાવાળા માણસના ધન ચેરી જવા માટે પૈસાવાળાને મારી નાખે છે. તેની પ્રવૃત્તિથી અન્ય જીને શારીરિક તથા માનસિક પરિતાપ–કલેશ ભગવો પડે છે. તેમજ તે પોતાની અભિલાષાઓની પૂર્તિ માટે દાસી–દાસ આદિ તથા ગાય–ભેંસ આદિ ક્યાંયથી ચોરી લાવીને તેને સંગ્રહ કરવામાં વ્યસ્ત રહ્યા કરે છે. જનપદ–મગધાદિ દેશેને તે પોતાની પ્રવૃત્તિથી ત્રસ્ત-દુખિત કર્યા કરે છે. જેમ મ્લેચ્છ રાજ સ્વેચ૭ધર્મને અસ્વીકાર કરનારી પ્રજાને મારી નાંખે છે. તેની પ્રવૃત્તિ લોકોને પરિતાપ માટેપ્રાણીઓને માર્મિક કષ્ટ પહોંચાડવા માટે હોય છે. અનુચિત કરબોજા–ટેકસ લે, અનચિત દંડ આપે, ઈત્યાદિનું નામ પણ પરિતાપ છે, અધાર્મિક રાજા પોતાની ઈચ્છાની પૂર્તિ માટે ધનસંગ્રહ કરવા નિમિત્ત પોતાની પ્રજાથી અનીતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૫