________________
અઘાતિયા કર્મોને અભાવ કરી સિદ્ધપદને અધિકારી થાય છે. કેવળી બની તે અન્ય જીને પણ સદૃશના દ્વારા સંસાર પરિભ્રમણથી છોડાવે છે. ઈહિલેક ભય આદિ સાત પ્રકારને ભય જેણે જોઈ લીધેલ છે તે દુષ્ટભય છે, દષ્ટભય જ મુનિ થાય છે. તથા ઉચ્ચારાદિ ચૌદ સ્થાનમાં સમુત્પન્ન જીવસમૂહરૂપ લેકમાં આત્માના ઉત્કર્ષકારી થવાથી પરમ જે સંયમ તેને દેખવાને જેને સ્વભાવ છે તે પરમદશ છે. તથા રાગદ્વેષરહિત થવાથી અલિષ્ટ જીવવાને જેને સ્વભાવ છે તે વિવિક્તજીવી છે. તે નિષ્કર્મદશી વિવિક્તજીવી થાય છે. તેથી તે “વ” ઉપરાન્ત–ઉપશમથી યુક્ત થાય છે. કષાયાના ઉદ્રેકને અભાવ ઉપશમ છે,
જ્યારે કષામાં બિલકુલ મંદતા આવી જાય છે ત્યારે તે “સમિg” સમતામોક્ષના માર્ગને પ્રાપ્ત કરેલે કહેવાય છે. તથા “સહિ’ સદિત –જ્ઞાન અને ચારિત્રથી યુક્ત થવાથી તે “સવાના” સાચતા-નિરંતર યતનાવાન અર્થાત પ્રમાદ રહિત થાય છે. આ પૂર્વોક્ત ગુણેને ત્યાં સુધી ધારણ કરવાની આવશ્યકતા છે કે જ્યાં સુધી તેને પંડિતમરણ પ્રાપ્ત નહિ થાય. આ વાત સૂત્રકાર પ્રગટ કરે છે-૪રવી” ઈતિ. કાલ શબ્દનો અર્થ મૃત્યુકાળ છે. તેની આકાંક્ષા રાખવાવાળાને કાલાકાંક્ષી કહે છે. જ્યાં સુધી પર્યાયાગત પંડિતમરણ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી તેની ચાહના કરીને પૂર્વોક્ત ગુણોથી યુક્ત થઈને તે નિષ્કર્મદશી સંયમની આરાધનામાં પ્રયત્નશાળી અગર લવલીન રહે છે સૂટ ૫
છઠા સૂત્રો / પાપકર્મ બહુત પ્રકારને કહે ગયે હૈં, ઉનકો દૂર કરને કે લિયે સંયમ મેં ધૃતિ ધરો ! સંયમપરાયણ મેઘાવી મુનિ સમસ્ત પાપ કર્મોકા ક્ષપણ કરતા હૈ .
વર્લ્ડ ર” ઈત્યાદિ.
પાપકર્મ બંધસ્થાનની અપેક્ષાથી ઘણા પ્રકારના કહેલ છે. વીતરાગ પ્રભુએ બાર પ્રકારની પરિષદુ-સભામાં પિતાની દિવ્યદેશનાથી બંધથાની અપેક્ષાથી કર્મોના અનેક ભેદ ભવ્ય જીવોને સમજાવેલ છે. સાથે એ પણ પ્રગટ કરેલ છે કે આ કર્મોને આત્માથી દૂર કરવાને ઉપાય છે-“સ ધિરૂં યુવ્ય”
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧ ૩