SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । ખેદજ્ઞ મુનિને કર્મના ક્ષય થવાથી શું લાભ થાય છે? તેના ખુલાસો કરે છે-‘ લક્ષ્મણ ’ ઇત્યાદિ, કર્મરહિત મુનિકો નારકાદિ વ્યવહાર નહીં હોતા હૈ; ક્યોં કિ ઉપાધિકા જનક કર્મ હૈ । • અમળ: વ્યવહારો ન વિદ્યતે' જે આઠ પ્રકારના કર્મોથી રહિત થાય છે તેને ચારે પ્રકારની ગતિના સર્વથા અભાવ થઈ જવાથી નારક તિર્યંચ મનુષ્ય અને દેવ, ઇત્યાદિ શબ્દોના વ્યવહાર થતા નથી, આ પ્રકારના વ્યવહારનું કારણુ કબંધ હતું તે તેને નાશ થઈ ચુકેલ છે. કખ ધસહિત જીવના જ આ વ્યવહાર ઘટિત થાય છે. તેનાથી રહિત જીવના નહિ. ૮ ૩ષિ' શબ્દનો અર્થ વિશેષણ છે. કખ ધસહિત જીવને જ નારકી, મનુષ્ય આદિ વિશેષણુ સંગત બેસે છે, કારણ કે મનુષ્યગતિ-નામકર્મીના ઉદ્દયથી જીવ મનુષ્યવિશેષણવાળા થાય છે, નરકગતિ–નામકર્માંના ઉદયથી જીવ ‘ નારકી’ એવા વિશેષણવાળા થાય છે, ઇત્યાદિ, તાત્પર્ય એ કે-ક બંધસહિત જીવને તત્તšમોંયમાં તત્તછ્યપદેશતા ઘટિત થાય છે. અથવા સંસારપરિભ્રમણનું નામ પણ ઉપાધિ છે. આ સંસારપરિભ્રમણુરૂપ ઉપાધિ જ્ઞાનાવરણીય આદિ કર્મના સંબંધથી જીવને પ્રાપ્ત થાય છે. જીવને જ્યાં સુધી કમ'ના સંબધ રહે છે ત્યાં સુધી જ ઉપાધિને સદ્ભાવ રહે છે. આત્મા, શરીર અને કના ભેદથી ઉપાધિ ત્રણ પ્રકારની છે. અનુભવૃત્તિ -ખાટા પ્રણિધાન—વિચાર આત્માની ઉપાધિ છે. આત્મા જ્યારે અશુભ ક્રિયાઓમાં શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy