________________
અષ્ટમ સુત્રા / સંસારી જીવોડે દુઃખોં કે જાનનેવાલે, કામભોગજનિત પ્રમાદસે રહિત, પાપ
કર્મો સે નિવૃત્ત વીર પુરૂષ આત્મા ઉદ્ધાર કરનેમેં સમર્થ હોતે હૈ
ફરીથી કહે છે –“પૂમરો” ઈત્યાદિ.
જે સંસારી જીના દુઃખને જ્ઞાતા છે તે કામગજન્ય પ્રમાદથી રહિત બનીને મન વચન અને કાયાથી બનનારા સાવદ્ય વ્યાપારથી દૂર રહીને કર્મોને નાશ કરવામાં સમર્થ થાય છે. તે જ આત્મરક્ષા છે. આ પિતાની રક્ષા કરવામાં તત્પર રહે છે, અર્થાત્ પિતાના આત્માને ઉદ્ધાર કરવાવાળા થાય છે. આ સૂ૦ ૮
નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સુત્રા
જે આવા પ્રકારથી નિષ્ણાત બની જાય છે તેને શું લાભ થાય છે? તે બતાવે છે– પશવજ્ઞાચ૦” ઈત્યાદિ.
જો શબ્દાદિ વિષયોં મેં હોનેવાલા સાવધ કર્મ કે જ્ઞાતા હૈ વે નિરવધ ક્રિયારૂપ સંયમ મેં હોનેવાલે દુઃખકે સહન કી ઉપયોગિતા કો ભી જાનનેવાલે હૈ, ઔર જ નિરવધક્રિયારૂપ સંયમમેં દુઃખોં કે સહન કી ઉપયોગિતા કો
1 જાનનેવાલે હૈં વે શબ્દાદિવિષયોંમેં હોનેવાલે સાવધ કર્મ કે ભી જ્ઞાતા હૈ
પર્યવ” શબ્દને અર્થ–શબ્દાદિક વિષયેના ભેદ-પ્રકાર, “શસ્ત્ર ”શબ્દને અર્થ–પ્રાણિપીડનાદિ સાવદ્ય કર્મ, “ખેદજ્ઞ” શબ્દને અર્થ–પ્રાણીના સાવદ્ય ક્રિયાજન્ય દુઃખોને જ્ઞાતા, થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૦ ૨