________________
,,
જાતિ-ત્તિ નામંત્તષઃ ” અર્થાત્ જે દ્વારા પ્રાણી દુ:ખિત થાય છે તેનુ નામ કાસ છે અને તે શખ્વાદિ વિષય છે, તેની તરફ જે પ્રવૃત્તિ કરે છે તેનુ નામ ાયંથ છે.
શબ્દાકિ વિષયામાં આસક્ત પ્રાણી માયામતુલ હોય છે, અનેક પ્રપંચ રચીને બીજાને ઠગવાને તેના ધ્યેય બની રહે છે. તે કાર્ય માં તે એટલે ચતુર હાય છે કે ભેળા પ્રાણી તેની માયાજાળમાં બહુ જલ્દી ફસી જાય છે. બહુમાયીપદ અન્ય ક્રોધ માન લાભનો પણ ઉપલક્ષક છે, તેથી શખ્વાદિ વિષચેામાં સેલાં પ્રાણી બહુકોષી, બહુમાની અને અહુલાલી હાય છે, એવા અર્થ પણ તેના એક પદથી ગ્રહિત થઇ જાય છે, કારણ કે શબ્દાદિ વિષયોમાં આસક્ત પ્રાણિયાને કષાયનો ઉદય અવશ્ય થાય છે, તથા એવા આત્મા કબ્યથી પણ વિકલ થાય છે, સમયાનુસાર જે કમ તેણે કરવું જોઈ એ તેતા કરતો નથી, અન્ય કાર્યોમાં વ્યાકુળચિત્ત હાવાથી તેને અધિક શું કહેવુ?; ખાવાપીવાની પણ ફુરસદ મળતી નથી. રાતદિન તેવા માયાક્રિક કાર્યોમાં જ સી રહે છે, લોભ અને વેરભાવને વધારતા રહે છે. લાભથી જ માયાચાર કરવામાં જીવાની પ્રવૃત્તિ થાય છે, માયાચારથી વેરભાવની વૃદ્ધિ થાય છે. થાડા વખતને માટે માની લ્યે કે શબ્દાદ્વિ–વિષયોની અપ્રાપ્તિજન્ય દુ:ખાથી પીડિત થયેલ પ્રાણી કદાચ તે શબ્દાદિક–વિષયાને પ્રાપ્ત કરી લે તે પણ ભોગવવામાં આવેલા તે શખ્વાદિ વિષય પરિણામમાં વરસ થવાથી ભવિષ્યકાળમાં જીવાને ચિરકાલ સુધી દુઃખદાયી જ થાય છે. કેમ કે- ઘુળમિત્તનુવા વધુ ાઢતુલા ” આ વિષય ક્ષણમાત્ર સુખરૂપ લાગે છે પણ અનંત દુઃખાના દેવાવાળા હોય છે, જેના માટે જીવ અનતસ સા રજનક વૈરને ઉત્પન્ન કરે છે, આ વાતને સૂત્રકાર “ મિñ ” ઇત્યાદિ પદોથી સ્પષ્ટ કરીને કહે છે–સંસારમાં જીવહિંસાદ્ઘિક અનેક સાવદ્ય વ્યાપારો કરવામાં જે પ્રવૃત્તિ કરે છે તેનુ પ્રધાન કારણ એક પેાતાના શરીરની પુષ્ટિ કરવાના માહુ જ છે. આવા પ્રકારના મેહુને આધીન બનેલા જીવ તે પોતાની જાતને અનેક કષ્ટોથી દુ:ખી મનાવતાં છતાં પણ સુખી માને છે, અને
,,
'
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૬ ૩