________________
કરવાવાળા બીજા કેઈની અનુમોદના પણ ન કરે. “સમાધે રણ નિત્ત માન્ય ” આને અર્થ છે અશુદ્ધ આહાર અર્થાત્ જ્ઞ-પરિણા દ્વારા આ પ્રકારના આહારને અશુદ્ધ જાણુને નિરામધે અશુદ્ધ આહારથી ભિન્ન શુદ્ધ આહારને કે જે ઉદ્દગમ (૧૬) ઉત્પાદન (૧૬) એષણા (૧૦) સંબંધી કર બેતાલીસ દષોથી રહિત હોય છે તેને ગ્રહણ કરે છે. કદાચ આ પ્રકારના આહારને લાભ સંયમીને ન થાય તો તે આવા દૂષિત આહારને છોડીને પોતાના રત્નત્રયની આરાધનામાં તત્પર રહે.
તીર્થકર પ્રભુએ પ્રતિલેખનાદિ કિયાઓને જે સમય નિશ્ચિત કરી આ છે તે સમયમાં તે તે કિયાઓને કરવાવાળા, તથા આર્યક્ષેત્રને લાભ, ઉત્તમ કુળમાં જન્મ રત્નત્રયની પ્રાપ્તિ આદિ મેક્ષના કારણભૂત સંધિસ્થાનેને જેણે મેળવ્યા છે એવા અણગાર “સકલ કર્મને નાશ કરી હું આ સંસાર સમુદ્રથી પાર થવાની દ્રઢ ભાવનાવાળે છું” આ પ્રકારે જે સંસાર સમુદ્રથી પાર જવાના અભિપ્રાયથી જે સમન્વિત થયેલ છે તે અણગાર આધાકર્માદિ દેષથી દૂષિત આહારને વિષભક્ષણની માફક આત્મગુણના ઘાતક જાણીને ત્રણ કરણ અને ત્રણ
ગથી તેને પરિત્યાગ કરે, અને શુદ્ધ નિર્દોષ આહારની પ્રાપ્તિથી પિતાના શરીરની યાત્રાને નિર્વાહ કરીને સંયમ માર્ગમાં વિચરે છે સૂગ ૨ |
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા
નિમા આ નિષેધમાં આમ-પદથી હનનકોટિત્રિક તથા ગંધ-પદથી પચનટિ ત્રિકને પ્રતિષેધ કરીને કયણકોટિત્રિકને નિષેધ કરવાને માટે સૂત્રકાર કહે છે–પ્રતિમાને” ઈત્યાદિ
સાધુકો ક્યણ, કાપણ ઔર ઉસકે અનુમોદન સે રહિત હોના ચાહિયે.
કય શબ્દનો અર્થ ખરીદવું, અને વિક્રય શબ્દને અર્થ વેચવું, જે કય. ૨૯
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૪૬