________________
“ અન્ત ભગવંત અનું નિરૂપણ કરે છે, અને ગણધર તેને રુડી રીતે સૂત્ર રૂપમાં ગુંથે છે, અર્થાત્ ભગવાન તીર્થં 'કર દ્વારા ઉપષ્ટિ-ઉપદેશેલાં અથ રૂપ આગમના આધાર પર કુશળ ગણધર મૂલરૂપ આગમની રચના કરે છે.”
તે ભગવાને માર પ્રકારની પરિષદ્-સભામાં આ પ્રમાણે કહ્યુ છે જે, આગળ આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવશે. આગમાકત-આગમમાં કહેલા અ કાલ્પનિક નથી, તેથી દ્રષ્યાર્થિ ક નયથી અરૂપ આ આગમ અનાદિ છે.
સર્વ ગણધરાની એ પર પરા-પરિપાટી છે કેઃ-પાત-પેાતાના વિનીત શિષ્યા દ્વારા વિનયપૂર્વક મોક્ષમાર્ગ પૂછવાથી ગણધર મહારાજ પ્રથમ ‘મુ મે ' આ વાક્ય ખેલે છે. કહ્યુ પણ છેઃ—
સૂત્ર દ્વિતિય (સંજ્ઞા)
“ વિનયથી યુક્ત નિપુણ શિષ્યાએ સેવિત તથા નિલ ભાવાવાળા સર્વ ગણુધરા દ્વારા પોતપોતાના શિષ્યા પ્રતિ સર્વ પ્રથમ ધ્રુવં મે’ એ વાકય કહેવામાં આવ્યું છે ” ।। ૧ ।।
ચૂલાથ-‘મેનેસિ’ ઈત્યાદિ. કાઈ-કાઇ (જીવા)ને સંજ્ઞા નથી હોતી કે પૂર્વ દિશામાંથી આવ્યેા છું, અથવા હું દક્ષિણ દિશામાંથી આવ્યા છું, અથવા હું પશ્ચિમ દિશામાંથી આવ્યો છું', અથવા હું ઉત્તર દિશામાંથી આવ્યો છું, અથવા ઉર્ધ્વ દિશામાંથી આવ્યો છું, અથવા હું અધેા દિશામાંથી આવ્યો છું, અથવા અન્ય-બીજી કઈ દિશામાંથી અથવા અનુદશા (વિદિશા)માંથી આવ્યો છું. IIII
ટીકા ચાર ગતિમાં ભ્રમણુ કરવા રૂપ સોંસારમાં જ્ઞાનાવરણ કર્મના ઉદયવાળા કેટલાક સજ્ઞી જીવાને સત્તા અર્થાત્ સ્મૃતિ નથી રહેતી. નિષેધક-વાચક અન્ય શબ્દો ત્યજીને અહિં ને શબ્દના પ્રયોગ કર્યો છે, તે વિશિષ્ટ સજ્ઞાના અભાવ સૂચવવા માટે સમજવા જોઈએ ‘ના' શબ્દ સનિષેધવાચક પણ છે અને દેશિનષેધવાચક પણ છે. કહ્યું પણ છે—
“ના” શબ્દ પ્રસંગમાં આવેલા સંપૂર્ણ અર્થના નિષેધ કરે છે, તે અથ ગમે તે તેનુ' એક અવયવ હોય અથવા તેનાથી ભિન્ન અર્થાન્તર હાય તેના પણ નિષેધ કરી દે છે” || ૧ ||
જે સત્તા દ્વારા આત્માની ગતિ અને આતિ જીવ જાણે છે. અહિં એના નિષેધ સમજવા જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
५७