________________
ષદ્ભવ્યોં કે વિષયમેં કર્તૃત્વાકર્તુત્વ નિરૂપણ
દ્રવ્યાનુ કર્તાપણું અને અકર્તાપણું—
નિશ્ચયનયથી છ દ્રવ્ય, પોતપોતાના સ્વરૂપમાં કર્તા છે. તેથી સર્વ જ્ગ્યામાં કર્તાપણુ' સિદ્ધ થાય છે. વ્યવહારનયથી જીવ કર્તા છે અને આકીના ધર્માદિ પાંચ દ્રવ્યા અકર્તા છે.
વ્યવહાર નય (૬)
વ્યવહારનય—
વ્યવહારનય છ પ્રકાર છે. (૧) શુદ્ધ વ્યવહારનય (૨) અશુદ્ધ વ્યવહારનય, શુભ વ્યવહારનય, (૪) અશુભવ્યવહારનય, (૫) ઉપચરિત વ્યવહારનય, (૬) અનુપચરત
વ્યવહારનય.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
શુદ્રવ્યવહાર નય
(૧) શુધ્ધ વ્યવહારનય
જીવ કમલપ અશુદ્ધતાને હઠાવીને અનંતજ્ઞાનાગુિણુરૂપ શુદ્ધતાને ઉપાર્જન કરે છે તે શુદ્ધ વ્યવહારનય પ્રમાણે જીવમાં કત્વ-કર્તાપણું હાય છે. તે આ પ્રમાણેશુદ્ધ વ્યવહારનયથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન
૫૯