________________
માનવામાં આવે તે પૂર્વકાળમાં જીવ નહિ હતા તે હવે થયેા છે.' આ પ્રકારે જીવને સાદિ (આદિવાળો) માનવા પડશે, પરંતુ એમ થઈ શકે નહિ, કારણ કે-જે જીવ ભૂતકાળમાં નહીં હતા ત્યારે તેનુ આકાશપુષ્પની સમાન ભવિષ્યત્ કાળમાં થવું કેમ સંભવે ? એમ યુક્તિથી પણ વિરોધ આવે છે.
વગર પિરણામે કાઈ પણ ભાવ નથી થઈ શકતા, એટલા માટે ભાવમાં પરિણામની પ્રધાનતા છે. આત્માનુ સ્વાભાવિક પરિણમન જ પારિણામિક ભાવ કહેવાય છે, અર્થાત આત્માની અનાદિપરિણમનસત્તાનું જે કારણ છે, તેને પારિણામિક ભાન સમજવું જોઇએ કહ્યું પણ છે—
“ જે કર્મના ભેદોના કર્તા છે, જે કર્મના ફળના ભાકતા છે; સંસારભ્રમણ કરવાવાળા છે, નિવૃદ્યુતિ (મેાક્ષ) પ્રાપ્ત કરવા વાળો છે તે આત્મા છે. આત્માનુ ખીજું લક્ષણ નથી.” ।।૧।।
જીવ કા સ્થિતિ ક્ષેત્ર
જીવતું સ્થિતિક્ષેત્ર—
લેાકાકાશના અસંખ્યાતમા ભાગથી લઇને સ ́પૂર્ણ લેાકાકાશમાં જીવનુ અવગાહન થઈ શકે છે. કારણ એ છે કે-જીવના પ્રદેશ દીપકની પ્રભાની સમાન સકાચ વિસ્તાર સ્વભાવવાળા છે, અર્થાત્ કોઈ વખત સંકુચાઈ જાય છે અને કાઈ વખત ફેલાઈ જાય છે. આત્માનું પરિમાણુ આકાશપ્રમાણે મહાન નથી. અને પરમાણુના ખરાખર પણ નથી પરન્તુ આત્મા મધ્યમ પરિમાણુ વાળે છે.
પ્રદેશેાની સ ંખ્યાની અપેક્ષાએ સમસ્ત આત્માનું પિરમાણુ ખરાબર છે. અર્થાત્ સર્વ આત્મા લેાકાકાશના ખરાખર અસંખ્યાત પ્રદેશવાળા છે, પરંતુ પ્રાપ્ત શરીરના અનુસાર તેના વિસ્તારમાં (પરિમાણુમાં) અંતર પડી જાય છે. તેટલા કારણથી પ્રત્યેક જીવને આધાર–ક્ષેત્ર લાકાકાશના અસખ્યાતમા ભાગથી લઇને સ ંપૂર્ણ લેાક સુધી થઈ શકે છે. જ્યારે જીવ કેવલિસમુદ્દાત કરે છે, તે સમય તે એક જીવ સંપૂર્ણ લેાકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે. સમસ્ત જીવરાશિની અપેક્ષાથી સંપૂર્ણ લેાકાકાશ જીવાનુ
આધારક્ષેત્ર છે.
જીવને અવગાહ લેાકાકાશના અસખ્યાતમા ભાગમાં હાય છે. આ વિષયમાં આગમનું પ્રમાણ આ પ્રમાણે છે—
'
સટ્ટામેળ હોયલ અસલેગ્ગજ્મને'' સ્વસ્થાનની અપેક્ષા લાકના અસ ંખ્યાતમા ભાગમાં (જીવની સ્થિતિ છે) પ્રજ્ઞાવના, ૨ પત્ નીયસ્થાનાધિાર )
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૧