________________
પુદ્ગલના વિશેષ ગુણ
વ, ગંધ, રસ અને સ્પર્શ પુદ્ગલેના વિશેષ ( અસાધારણ ) ગુણ છે— સહભાવી પિરણામ છે શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન (આકાર) ભેદ, તમ, છાયા, આતપ, ઉદ્યોત આદિ પર્યાથી લખી શકાય છે–જાણી શકાય છે. તે આશયથી ભગવાને શબ્દ આદિ પુદૂંગલાનું લક્ષણ કહ્યું છે, તે આ પ્રમાણે છે—
66
सधयार उज्जोओ, पभा - छाया-ssतवृत्ति वा, वण्णरसगंधफासा; पुग्गलाणं तु लक्खणं” શબ્દ, અંધકાર, ઉદ્યોત પ્રભા, છાયા, આતપ, વણુ, રસ, ગ ંધ અને સ્પર્શ, એ પુદ્ગલોનું લક્ષણ છે. ગાથામાં-‘છાયાઽતવ્રુત્તિ’ અહિં ‘કૃત્તિ' શબ્દ આદિના અર્થમાં છે, એ પ્રમાણે ‘આર્િ’ શબ્દથી વણુ વગેરેનું ગ્રહણ થઈ શકે છે તે પણ તેને અલગ કહેવાનું કારણ એ છે કે તે નિત્ય સહભાવી ગુણુ છે.
વણુ પાંચ પ્રકારના છે–કાળા, લીલો, લાલ, પીળેા અને ધાળે. સુગંધ અને દુર્ગંધના લેત્તુથી ગંધ એ પ્રકારના છે. રસના પાંચ ભેદ છે-તીખા, કડવા, કષાયેલો, ખાટા અને મીઠા, સ્પના આઠ ભેદ્ય છે—કઠણ, કામલ, ભારી, હલકા, શીત, ઉષ્ણુ, ચિકણા અને રૂક્ષ સંસ્થાન પાંચ પ્રકારનાં છે-વૃત્ત-ગાળ, ત્રિકાણુ, ચતુષ્કોણ, લાંબું અને ગેાળમટોળ,
પુદ્ગલ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
ભેદ
પુદ્દગલાના ભેદ
સક્ષેપથી પુદ્ગલના બે ભેદ છે-(૧) પરમાણુ અને (૨) સ્કંધ.
૪૦