________________
સિદ્ધ થાય છે. એટલા કારણથી યુક્તિ તથા ઉપપત્તિ (પુરાવા–પ્રમાણુ )થી કાલ નામનું છઠ્ઠું દ્રવ્ય સિદ્ધ થાય છે.
આંખ ઉઘાડીને જુએ, આ વિષયમાં આગમ-પ્રમાણ પણ વિદ્યમાન છે૮૮ ન મંતે ! ~ા પત્તા ?, શોચમા ! છે સુબ્બા વળત્તા, તંજ્ઞાધર્માચા, અધમ્મત્યિાળુ, બાપા ચિાણ, પુન્નારુચિાણ, નીચિાદ્,
""
अद्धासमए 1
અર્થાત્~‘ ભગવન્ ’દ્રવ્ય કેટલાં છે? ગૌતમ દ્રવ્ય છ છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધાસમય અર્થાત્ કાલ. તથા—
- વિજ્ઞાન મંતે ! સબ્બા પત્તા ?, શોચમા ! વ્વિદા સર્વ્યવ્વા પત્તળા, તંત્રજ્ઞા-ધર્મચિા, અધમચિા, નાવ ગદ્ધાલમÇ ''
અર્થાત્–ભગવન્ ! સ દ્રવ્ય કેટલાં છે ? ગૌતમ ! સ દ્રવ્ય છ છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય યાવત્ અūાસમય’( ભગવતી, શ. ૨૫. ઉ. ૪ ). ઉત્તરાધ્યયનસૂત્ર ( સ્મૃ. ૨૮ ) માં પણ કહ્યું છે-ધ, અધર્મ, અને આકાશ દ્રવ્ય એક એક કહ્યું છે, ફાલ, પુદ્દગલ અને જીવ અનંત-અનંત છે.
કાલ સ્વરૂપ
કાલનું સ્વરૂપ—
સમયક્ષેત્ર (અઢીઢીપ) વ્યાપી, નિર્વિભાગ (જેના ભાગ ન પડે તેવુ), આદ્યન્ત-રહિત, એકપ્રદેશરૂપ વર્તમાન સમયને કાલ કહે છે, આ એક હોવાના કારણથી અસ્તિકાય નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩૫