________________
કમલના જેવા કામલ અને કાન્તિમાન આકૃતિવાળા શાલિભદ્રકુમાર શ્રી મહાવીર ભગવાનની ધ દેશના સાંભળતાં જ વૈરાગ્યને પ્રાપ્ત થયા અને ચારિત્ર ધારણ કર્યું કહ્યું પણ છે:
ઘુ કથામાં પ્રીતિ રાખવાવાળા જે પુરૂષ સંસારના મુખને ક્ષણભંગુર સમજી લે છે તે અનન્ત દુ:ખ આપવાવાળા ભાગના ત્યાગ કરીને વૈરાગ્ય ધારણ કરી ચારિત્રરૂપી બગીચામાં વિહાર કરે છે. । ૧ ।।
ઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીસમાં અધ્યયનમાં ધર્મકથાનું ફેલ ખતાવ્યુ` છે, તે આ પ્રમાણે છેઃ—
66
ભગવન્ ! ધર્મકથાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર-ધર્મકથાથી જીવને નિજ રાની પ્રાપ્તિ થાય છે, ધર્મકથાથી જીવ પ્રવચનની પ્રભાવના કરે છે, પ્રવચનની પ્રભાવનાથી આગળ શુભ કર્મોના બંધ કરે છે.”
આક્ષેપણી આદિ ચાર પ્રકારની ધર્મકથાથી ઉત્પન્ન થનારા આનન્દની ધારાઓના તર ંગાથી જેવું અંતઃકરણ ઉલ્લાસને પ્રાપ્ત થયું છે, એવા અનેક ભાવિતાત્મા ભવ્યધર્મકથા કરવાવાળા પુરૂષ જન્મ. જા અને મરણરૂપી ભયાનક અને વિશાલ મગરમચ્છાથી વ્યાપ્ત એ પ્રમાણે ઈષ્ટ-વિયેાગ અને અનિષ્ટ–સચાગરૂપી વડવાનલથી સહિત અપાર સમારસાગરથી પોતે પણ પાર ઉતરે છે, અને ખીજાને પણ પાર ઉતારે છે,
તે ધર્મકથા કહેનાર અનેક-અનેક ભવ્ય જીવાને દીક્ષિત કરે છે અને સસાર રૂપી કુવામાં પડવાવાળા પ્રાણીઓને રક્ષણ કરવાનું આશ્વાસન દેવાવાળા જિનશાસનના મહિમા વધારતા થકા સમસ્ત જગતને જિનશાસનમાં પ્રીતિવાળા બનાવી મિથ્યાત્વ નિવારણ અને સમ્યકત્વની સ્થાપના કરી કકૈાટીને ખપાવે છે. કદાચિત્ પરિણામમાં ઉત્કૃષ્ટ રસાયન આવી જાય તા ત્રિલેાકમાં પવિત્ર તીર્થંકર ગોત્રની પણ પ્રાપ્તિ
કરે છે.
જિન ભગવાનનું શાસન પાતે ઉજ્જવલ છે તે પણ જે દેશવિશેષ અને કાલવિશેષમાં મિથ્યાત્વના અંધકાર ફેલાઈ જાય છે, ત્યાં ભગવાનના શાસનપ્રચારરૂપ આરાધન કરીને ધર્મકથાકાર “ પ્રભાવક ”નું પદ પ્રાપ્ત કરે છે. કહ્યું પણ છેઃ
4પ્રભાવક આઠ પ્રકારના છે. (૧) પ્રાવનિક, (૨) ધર્મકથાકાર (૩) વાદી, (૪) લબ્ધિઓના ધણી, (પ) તપસ્વી, (૬) વિદ્યાવાન—રાહિણી–પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાના ધારક, (૭) સિદ્ધવચનસિદ્ધિઆદિસિદ્ધિઓવાળા, (૮) કવિ” ॥ ૧ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧