SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અધ્યયન સમાપ્તિ પ્રથમ અધ્યયનમાં એ નિરૂપણ કરવામાં આવ્યું છે કે–આત્મા સંસારચક્રમાં પડીને અનેક દિશાઓમાં અને અનેક વિદિશાઓમાં નિરન્તર ભ્રમણ કરતા રહે છે. સાથેજ પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને વ્યસની સચિત્તતા પણ સિદ્ધ કરી છે. અને તેને આરંભ કરવામાં પરિજ્ઞા-વિવેક પણ પ્રદર્શિત કરેલ છે. તે 1 . | ઇતિ શ્રી આચારાંગસૂત્રની “ગાવારિતો”િ ટીકાના ગુજરાતી અનુવાદમાં “વિજ્ઞા’ નામનું પ્રથમ અધ્યયન સપૂર્ણ.૧ || સમાસ | શ્રી આચારાંગ સૂત્ર : 1 2 79
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy