________________
કરવા છતાંય પણ પિતે–પિતાને નિશંક થઈને સંયમી કહે છે. તે એવું માને છે કે –અમે પણ સંયમનું સેવન કરવામાં તત્પર છીએ. - તે લેક પિત-પિતાને સંયમી માનતા થકા પણ પૃથ્વીકાય આદિના જીવની હિંસામાં તત્પર શા માટે હોય છે? એવી જીજ્ઞાસા થતાં બે વિશેષણ કહે છે જેમાં હેતુ છુપાએલો છે “ઇન્વોપની” અને “અષ્ણુપ છન્દ અર્થ છે પિતાને અભિપ્રાય તેનાથી સ્વતંત્ર અર્થાત્ શાસ્ત્રથી વિરૂદ્ધ વિચાર કરવાવાળા. અથવા છન્દને અર્થ ઇચ્છા છે. અહિં વિષયભોગની અભિલાષાને છન્દ કહેલ છે. તેમાં જે સ્વતંત્ર હોય. તથા અધ્યપન્ન અર્થાત વિષયોમાં અત્યન્ત આસકત-વિષયને માટે આતુર. તાત્પર્ય એ છે કે છન્દો૫નીત અને અય્યપન્ન હોવાના કારણે તે પૃથ્વી આદિની હિંસા કરે છે અને કર્મોને બંધ કરે છે. આરંભ અર્થાત-સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત પુરુષ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું ઉપાર્જન કરે છે.
આ પ્રમાણે ષડૂછવનિકાયને આરંભ કરવાવાળા કર્મબન્ધને આધીન થઈને જન્મ, જરા, મરણ, ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, ઈઝેલી વસ્તુની અપ્રાપ્તિ, તથા વિવિધ પ્રકારની વ્યાધિઓથી ઉત્પન્ન થનારાં દુઃખથી વ્યાપ્ત, ઘરતર સંસારરૂપી દાવાનલમાં પિતાના આત્માને ધન-(બળતણરૂપ) બનાવે છે. સૂટ ૭
જે પૃથ્વી આદિ ષડૂજીવનિકાયના આરંભથી નિવૃત્ત છે તેજ મુનિ હોય છે, આ ઉદેશના અર્થને ઉપસ હાર કરીને શાસ્ત્રકાર કહે છે –“રે ઘણુમં.” ઈત્યાદિ.
મૂલાWતેજ વસુમાન છે (સમ્યકત્વ-ચારિત્રવાનું સમ્યગ્દષ્ટિ છે) જે યથાર્થ પદાર્થોને જાણવાવાળા જ્ઞાનાત્માથી પાપને અકરણીય (કરવા ગ્ય નથી એવું) સમજીને કરતા નથી. સૂ૦ તા.
પજીવવિરાધનાપરિહાર
ટીકાર્યું–જે પુરૂષ ષજીવનિકાયસંબંધી આરંભને ત્યાગ કરીને સંયમના પાલનમાં તત્પર થાય છે. તેજ વસુમાન (સમ્યગ્દષ્ટિ) છે. વસુના બે ભેદ છે. (૧) દ્રવ્યવસુ અને (૨) ભાવવસુ, સુવર્ણ આદિ ધન દ્રવ્યવસુ કહેવાય છે. અને સમ્યક્ત્વ આદિ જપ ઋદ્ધિને ભાવવસુ કહે છે. અહિં “વસુ' શબ્દથી ભાવવસુ જ સમજવું જોઈએ. વસુ જેને પ્રાપ્ત હોય તે વસુમાન્ છે. અર્થાત્ સભ્યત્વ આદિથી યુક્ત પુરૂષ વસુમાન કહેવાય છે.
જે વસ્તુ જેવી છે તેને તેવા રૂપમાં જાણવાવાળા સર્વગ્રાહી જ્ઞાન “સર્વસમન્વાગત પ્રજ્ઞાન, કહેવાય છે. અથવા સમસ્ત દ્રવ્ય અને પર્યાને યથાર્થ રૂપથી જાણવાવાળું જ્ઞાન “સર્વસમન્વાગત પ્રજ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનરૂપ આત્માથી પાપને આ લેક તથા પક-સંબંધી સુખનું ઘાતક હોવાથી અકર્તવ્ય સમજીને (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મિથુન, (૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન,
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨ ૭૭