________________
મુખવસ્ત્રિકા વિચાર
સમાધાન-ભગવાને મુખવસ્તિકા ખાંધવી તે ભાષણની યતના મતાવી છે. આ વાયુકાયના સમારંભ ગ્રંથ છે, માહુ છે, માર છે, નરક છે, અને તે કારણે અહિતકારી છે. એટલા માટે શાંતિ–માક્ષ માર્ગનું અવલંબન કરવાવાળા સચમી વાયુકાયની વિરાધના કરીને પોતાના પ્રાણની પણ ઇચ્છા કરતા નથી. આ ઉદ્દેશમાં ભગવાને ઉપદેશ આપતા થકા ભાષા યતનારૂપ મુખવગ્નિકા માંધવાની સૂચના કરી છે.
સમુત્થાનસૂત્રમાં કહ્યું પણ છેઃ
“....ગૌતમ ! તપશ્ચાત્ સ્વલિંગી સાધુ મુખ સાથે મુખત્તિ આંધે. (૧)
પ્રશ્ન—ભગવાન્ ! મુંહપત્તીનું શું પ્રમાણ છે ?
ઉત્તર—ગૌતમ ! સુખની ખરાબર મુહુપત્તી હોય છે.
પ્રશ્ન—ભગવન્ ! સંપત્તી કયા વસ્રની અને છે?
ઉત્તર—ગૌતમ ! એક સફેદ વસ્ત્રની આઠે પડની મુંહુપત્તી હોય છે. (૨)
પ્રશ્ન—ભગવન્! મુંહપત્તી આઠે પડની શા માટે હાવી જોઈએ ?
ઉત્તર—ગૌતમ! આઠ કર્મોને ભસ્મ કરવા માટે.
પ્રશ્ન——ભગવન્ ! મુંહપત્તી કેવી રીતે માંધવી જોઇએ ?
ઉત્તર—ગૌતમ! એક કાનથી બીજા કાન સુધી લાંખા દોરાની સાથે મુંહુપત્તી મુખ પર બાંધવી જોઇએ.
પ્રશ્ન—ભગવન્ ! મુહપત્તીના અર્થ શું છે?
ઉત્તર—ગૌતમ! તે હમેશાં સુખપર બાંધી રહે છે. તેથી તે મુંહપત્તી કહેવાય છે. પ્રશ્ન—શું પ્રયેાજનથી સુંહુપત્તી મુખપર બાંધવી જોઇએ ? ઉત્તર—મુહપત્તી બાંધવી તે સાધુનું સ્વલિંગ છે એ માટે, તથા વાયુકાયના જીવાની રક્ષા માટે મુંહપત્તી માંધે. (૩)
પ્રશ્ન-ભગવન્! અગર વાયુકાયની રક્ષા માટે, મુંહુપત્તી છે. તે શું સૂક્ષ્મ વાયુકાયની રક્ષા માટે છે. અથવા ખાદર વાયુકાયની રક્ષા માટે છે? ઉત્તર—સૂક્ષ્મ વાયુકાયની રક્ષા માટે નહિ પરન્તુ ખાદર વાયુકાયના જીવાની રક્ષા માટે છે. સર્વ અહુન્ત એ પ્રમાણેજ કહે છે. (૪) આજ કાલ પોતાને મુનિ માનવાવાળા કાઈ કોઈ સુખવસ્તિકા બાંધવાના નિષેધ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२७४