________________
પાંચ મહાવ્રત, દસ શ્રમણધર્મ, સત્તર સંયમ, દશ વૈયાવૃત્ય, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, રત્નત્રય-(સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર) બાર પ્રકારને તપ, ચાર ક્રોધાદિવિજ્ય,-(ક્રોધવિજય, માનવિજય, માયાવિજય, ભવિજય ) આ પ્રમાણે સિત્તેર (૭૦) પ્રકારના ચરણ કહેવાય છે. તે ૧ .
ચરણની પુષ્ટિ કરવા વાળા કરણ કહેવાય છે. કરણને અભિપ્રાય છે-ઉત્તર ગુણ, અથવા પિડવિશુદ્ધિ આદિને કરણ કહે છે, તેના પણ સિત્તેર ભેદ છે. કહ્યું પણ છે –
ચાર પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિએ, બાર ભાવના, બાર પડિમા, પાંચ ઈન્દ્રિય નિષેધ, પચીશ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિએ, ચાર અભિગ્રહ, આ સર્વ કરણ કહેવાય છે.” ! ૧
આ પ્રમાણે ચરણ અને કરણના અનુગને અર્થાત્ ભગવાનની વાણીને અનુકૂલ વ્યાખ્યાનને ચરણકરણનુગ કહે છે. તાત્પર્ય એ છે કે-જે શાસ્ત્રમાં ચારિત્રસમ્બન્ધી નિરૂપણ છે તે ચરણકરણાનુયોગ સમજવું જોઈએ.
ધર્મકથાનુયોગ આદિ બાકીના ત્રણ અનુગ ભવ્ય જીને ચરણ અને કરણમાં પ્રવૃત્ત કરે છે, તેટલા માટે તે પણ એ અનુગનું અંગ છે. આ પ્રકારે ચારેય અનુગોમાં ચરણકરણનુગ પ્રધાન–મુખ્ય છે. મુખ્ય હેવાના કારણે જ તેની ગણના સૌથી પ્રથમ કરી છે. કહ્યું પણ છે –
“હે આત્મન ! ચરણ અને કરણમાં જે મહત્ત્વ છે, તેને પ્રથમ સમજી લે, તે મેહનું નિવારણ કરે છે, આત્માના નિશ્ચય અર્થાત્ વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરે છે, તે સર્વ ગુણને આધાર અને અનાદિ કાલના મિથ્યાત્વદેષને ફૂર કરે છે, વિશુદ્ધિનું કારણ અને ઈન્દ્રિયના શીધ્ર દમન માટે તે સહાયક છે 1 II
સમ્યજ્ઞાન દેનાર છે અને મોક્ષસુખ ઉત્પન્ન કરવાવાળું છે. કર્મરૂપી ધૂળને દૂર કરવાવાળું છે. આત્મામાં ઉદ્યોત-પ્રકાશ કરવા વાળું છે. અને સમસ્ત ગુણોને અદ્વિતીય પ્રકાશક છે. હે આત્મન ! ચરણ અને કરણને આશ્રય કલ્યાણકારી છે, આ વિષયમાં શંકાને સ્થાન જ કયાં છે? અર્થાત્ નિશ્ચિત રૂપથી જ તે કલ્યાણ કરવા વાળું છે. આ લેક (સંસાર) તે પરિણામે એકદમ નરસ–રસરહિત છે, તું તેમાં સુખની અભિલાષા શા માટે કરે છે ? | ૨ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧