________________
ત્રસકાયકી હિંસામેં પરિજ્ઞા (ત્રસકાયસમારંભદોષ)
આશ્રયે રહેલા અંડજ જીવેના પંચેન્દ્રિય બચ્ચાઓને ઘાત કરાવે છે. કીડી પતંગ આદિ ઘણાજ પ્રકારના વિકલેન્દ્રિય અને ઘાત કરાવે છે. પ્રતિમાપૂજન માટે ફૂલના બગીચા બનાવવામાં ફૂલ, પતાં (પાંદડા) અને ફળ આદિ તેડવામાં પણ ષટૂકાયના જીને ઘાત કરે છે. મેં ૪ ૫.
હવે સુધર્મા રવામી જખ્ખ સ્વામીને કહે છે“તત્વ હંસુ.” ઈત્યાદિ.
મૂલાઈ–ત્રસકાયના આરંભના વિષયમાં ભગવાને ઉપદેશ આપ્યો છે. આ જીવનના વંદન, માન, અને પૂજનને માટે તથા જન્મ-મરણથી છૂટવા માટે અને દુઃખને નાશ કરવા માટે તે પિતે ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરે છે, બીજા પાસે ત્રસકાયને આરંભ કરાવે છે. અને ત્રસકાય સમારંભ કરવાવાળા અન્ય લોકોને અનુમોદન આપે છે, તે એમના અહિત માટે છે, એમની અધિ માટે છે. સૂ૦ પા
ટીકાથ–ત્રસકાયના સમારંભના સંબંધમાં શ્રી મહાવીરે જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાનપરિણાને ઉપદેશ આપે છે. અર્થાત ભગવાને કહ્યું છે કે-કર્મ રજને દૂર કરવા માટે જીવે પરિજ્ઞા અવશ્ય સ્વીકારવી જોઈએ.
ઉપભોગદ્વાર
ઉપલેગ દ્વાર– લેક શું પ્રયોજનથી ત્રસકાયની હિંસા કરે છે? તે કહે છે–આ અસ્થિર જીવનના સુખ માટે, માંસ અને ચામડીના માટે, તથા પ્રશંસા માટે. જેમ કે-વાઘ આદિને શિકાર કરવામાં. માન માટે, જેમ કે-રાજા પાસેથી પદવી મેળવવાના ઉદ્દેશ્યથી જીવતા વાઘના સમાન વાઘ આદિનું કલેવર બનાવવામાં અને પૂજન માટે જેમકે–વસ્ત્ર, રત્ન
આદિ પ્રાપ્તિ માટે. તથા દેવીની પૂજા કરવાના પ્રયોજનથી બલિદાન આદિ કરવામાં હિંસા કરે છે.
તથા–જન્મ, મરણ, બંધ આદિથી છુટવા માટે. જેમકે-મેલની કામનાથી યજ્ઞ આદિ કરવામાં, વાત આદિ રોગને પ્રતિકાર કરવા માટે (રેગની દવા કરવા માટે) જીવનના સુખના અર્થી સ્વયંતેિજ ત્રસકાયના શસ્ત્રનો સમારંભ કરે છે. બીજા પાસે ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરાવે છે. અને ત્રસકાયના શસ્ત્રને સમારંભ કરવાવાળાને અનુમોદન આપે છે. તે ત્રસકાયને આરંભ એ આરંભ કરનારને માટે અહિતકર્તા અને અબાધિ ઉત્પન્ન કરનાર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૯