________________
પ્રત્યેક ત્રસ જીવોં કે સુખ દુઃખ અલગ અલગ હૈ
ત્રસ જીવેને સુખ-દુઃખ જે પ્રકારે થાય છે, તે કહે છે-નિરૂા . ઈત્યાદિ.
મૂલાથ–વિચાર કરીને સારી રીતે જોઈને કહું છું કે સર્વ પ્રાણીઓ સર્વ ભૂત, સર્વ છે અને સર્વ સર્વેનું પરિનિર્વાણ અર્થાત્ સુખ પૃથક–પૃથ-જૂદાં-જુદાં છે, તથા અસાતાપ અપરિનિર્વાણરુપ મહાભયરૂપ દુઃખ પણ જૂદાં-જુદાં છે. સૂરા
ટીકાર્ય–ત્રસજીનું પ્રકરણ હેવાના કારણે ત્રસજીવોનું સ્વરૂપ અથવા પૃથ્વીકાય આદિ સમસ્ત જીનું સ્વરૂપ મનથી વિચાર કરીને તથા સમ્યક્ પ્રકારે જાણીને કહું છું-સર્વ પ્રાણીઓનું, સર્વભૂતેનું અર્થાત ઉત્પત્તિશીલ છાનું, સર્વ જી (ત્રણ કાલ જીવિત રહેવાવાળા)નું, અને સર્વ સ-(સર્વદા અસ્તિત્ત્વવાળા ત્રસ જીવ)નું, અથવા વારંવાર “સર્ષિ પદને પ્રયોગ કરવાના કારણે એ અર્થ લેવું જોઈએ કેસર્વ ત્રસ અને સ્થાવર જીવેનું સુખ પૃથકુ-પૃથક્ છે.
શબ્દશાસની દૃષ્ટિથી ભિન્ન-ભિન્ન અર્થના બેધક પ્રાણ-ભૂત આદિ શબ્દનું ઉચ્ચારણ કરવાથી પણ પુનરૂક્તિ દેષ આવતું નથી અથવા પ્રાણભૂત આદિ શબ્દને એકજ અર્થના વાચક માની લેવામાં આવે તે પણ પુનરૂક્તિદોષ નથી નિષ્ણારૂ’ ‘qfસ્ટેણિત્તા આ બે પદે દ્વારા જીવને પુનઃ પુનઃ વિચાર અર્થાત્ પ્રતિલેખન સૂચિત કર્યું છે. તેને પુનઃ પુનઃ વિધેયરૂપથી સમજાવવા માટે અનેક પર્યાયવાચી શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે સર્વજીના દુઃખ પણ જૂદા-જૂદા છે. દુઃખ કયા પ્રકારના છે? તે કહે છે તે આ અસાતવેદનીય કર્મનું ફળ છે, શરીર અને મનને પૂરી રીતે પીડા ઉત્પન્ન કરે છે. અને મહા ભયંકર છે. દુઃખથી વધારે કઈ પણ ભય નથી. કારણકે સર્વ પ્રાણ-શારીરિક અને માનસિક દુઃખથી ગભરાય છે. તેથી તે મહાભકારી છે. સૂ૦ રાાં
અને હું એ પણ કહું છું – તાંતિ TTT.” ઈત્યાદિ.
પ્રત્યેક દિશા વિદિશા મેં પૃથિવી આદિ આશ્રિત ત્રસજીવોં કો પરિતાપ દેને સે સંસાર ભ્રમણ
મૂલાથ–પ્રાણી વિદિશાઓમાં અને દિશાઓમાં ઉદ્વેગ પામે છે. અલગ-અલગ પ્રજનથી લેલુપ લોક તેને સંતાપ પહોંચાડે છે. તે ત્રસ પ્રાણી પૃથ્વી આદિ વિભિન્ન આશ્રયે પર આશ્રિત છે. સૂ૦ ૩
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫ ૬