________________
અહિં સર્વ ત્રસ જીવે આઠ પ્રકારને જન્મ બતાવ્યું છે. તેને સંપૂઈન, ગર્ભ અને ઉપપાતમાં સમાવેશ કરી દેવાથી ત્રણ પ્રકારને જન્મ શાસ્ત્રમાં બતાવ્યું છે.
અંતિ” આ પદ દ્વારા ત્રસ જીવેનું ત્રિકાલવર્તી અસ્તિત્વ સૂચિત કરવામાં આવ્યું છે. મંદ અર્થાત્ મિથ્યાશાસ્ત્રોના સંસ્કારથી પ્રભાવિત, એવં હિત અહિતના વિવેકથી શૂન્ય પુરૂષ માટે અંડજ આદિના સમૂહરૂપ સંસાર કહેવામાં આવ્યા છે. આઠ પ્રકારના ત્રસકાયમાં મિથ્યાશાના સંસ્કારવાળાઓનું પુનઃ પુનઃ જન્મમરણ રૂપ સંસરણ થાય છે. એજ સંસરણ તે સંસાર કહેવાય છે.
ત્રસકાયનું સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ દ્વારેનું નિરૂપણ કરવું જોઈએ, તેમાંથી લક્ષણ, પ્રરૂપણા, પરિમાણ, શસ્ત્ર, ઉપલેગ અને વેદના દ્વારા કમથી બતાવે છે, વધ અને નિવૃત્તિ દ્વાર જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યાં છે તેવી રીતે જ અહિં સમજી લેવા જોઈએ.
ત્રસકાયલક્ષણ
લક્ષણકારસુખ, દુઃખ, ઈચ્છા અને દ્વેષ આદિ ચેતનાનું લક્ષણ ત્રસકાયમાં સ્પષ્ટ માલુમ પડે છે, તેની ચેતનતામાં કેઈને પણ વિવાદ–વધે નથી. પ્રગટ ઉચોસ આદિ પ્રાણ હેવાના કારણથી ત્રસ જીવ પ્રાણ છે.
શાસ્ત્રમાં ત્રસકાયના લક્ષણે અનેક પ્રકારે બતાવવામાં આવ્યાં છે. જેમકે(૧) અભિક્રમણ, (૨) પ્રતિક્રમણ, (૩) સંકેચન, (૪) પ્રસારણ, (૫) રૂત, (૬) બ્રમણ, (૭) વ્યસન-ત્રાસ પામ, (૮) પલાયન–ભાગવું અને (૯) ગતિઆગતિનું જ્ઞાન પ્રજ્ઞાપકની અપેક્ષાથી સામે જવું તે અભિક્રમણ છે. પ્રજ્ઞાપકની અપેક્ષાથી પ્રતિકૂલ જવું–પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. શરીરને સંકડવું તે સકેચન છે. શરીરને ફેલાવવું તે પ્રસારણ છે. બેલિવું તે રૂત કહેવાય છે. અહીં–તહીં જવું તે ભ્રમણ છે. દુઃખથી ઉદ્વેગ પામવું તે વ્યસન છે. ભાગવું તેને પલાયન કહે છે. એક જગ્યાથી બીજી જગ્યાએ આવવાજવાનું વિજ્ઞાન તે આગતિગતિવિજ્ઞાન કહેવાય છે.
ભગવાને દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે –
“જે કઈ પ્રાણીઓમાં અભિક્રમણ, પ્રતિક્રમણ, સંકેચન, પ્રસારણ, ત, ભ્રમણ, ત્રસન, પલાયન અને આગતિ-ગતિનું વિજ્ઞાન (વામાં આવે છે તે સર્વ ત્રસ જીવ છે.”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૪