________________
પણ આહારક છે. આ પણ અનિત્ય છે. તે પણ અનિત્ય છે. આ પણ અશાશ્વત છે, તે પણ અશાશ્વત છે. આ પણ ચય-ઉપચયવાળા છે, તે પણ ચય—ઉપચયવાળા છે. આ પણ વિવિધ પ્રકારથી પરિણમનશીલ છે, અને તે પણ વિવિધ પ્રકારથી પરિણમન શીલ છે. સૂ
:
ટીકાથ—જેણે સાક્ષાત્ ભગવાનના મુખથી વનસ્પતિકાયની સચેતનતા સાંભળી છે.તેજ હું કહું છું–જેવું ભગવાને કહ્યું છે, તેવું જ હું કહું છું, એ વાત કહે છે—‘સવિ’ઈત્યાદિ, આ મ્ ’ •’ શબ્દનેા પ્રયાગ સમીપવર્તી વસ્તુ માટે કરવામાં આવે છે. મનુષ્યજ ઉપદેશને પાત્ર છે, અને તેનું શરીર અત્યન્ત સમીપ છે. એ કારણથી મનુષ્યના શરીરને ‘લમ્ ’શબ્દદ્વારા નિર્દિષ્ટ કર્યું છે. અથવા ત્રસ જીવના શરીરમાં ચૈતન્યને સમજવું સુગમ છે. એ કારણથી ‘સૂના અ મનુષ્ય શરીરના બદલે ત્રસ જીવનું શરીર સમજી લેવું જોઈ એ.
આ મનુષ્યશરીર અથવા ત્રસજીવનું શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળુ છે. તથા મનુષ્યશરીર વૃદ્ધિશીલ છે—માલકુમાર, આદિ અવસ્થામાં વધતું જાય છે, તે પ્રમાણે વનસ્પતિશીર પણ અંકુર, કિસલય–કુમળાં, પાન, પત્ર, સ્કંધ, શાખા અને પ્રશાખા આરૂિપથી વધ્યે જાય છે. મનુષ્યશરીર ચેતનાવાન છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ ચેતનાવાન છે કેમકે લજ્જાવ'તી(રીસામણી), ધાત્રી આદિ વનસ્પતિઓમાં સ’કાચાવું, વિકાસ, નિદ્રા અને જાગવું જોવામાં આવે છે.
હાથ—આદિ મનુષ્યશરીર છેઢવાથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફુલ, ફૂલ આદિ રૂપ વનસ્પતિશરીર પણ છેઢવાથી સૂકાઇ જાય છે. આ મનુષ્યશરીર દૂધ અને ભાત વગેરેના આહાર કરે છે, તેમ વનસ્પતિશરીર પણ પૃથ્વી, જલ આદિના આહાર કરે છે, આહાર કરવાની ક્રિયા અચેતનમાં જોવામાં આવતી નથી,
મનુષ્ય શરીર અનિત્ય છે. હમેશાં સ્થિર રહેવાવાળું નથી, એ પ્રમાણે વનસ્પતિશરીર પણ અનિત્ય છે. કેમકે તેની આયુષ્યની સીમા છે. વનસ્પતિશરીરની ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષની છે.
મનુષ્યશરીર શાશ્વત છે—આવીચિમરણ પ્રતિક્ષણ થતુ રહે છે, તેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૦