________________
વૃક્ષ લતા વગેરેને એવા પ્રકારે કાપે છે કે તેમાં હાથી, ઘોડા, હરણ, વાઘ, સિંહ આદિને આકાર બની જાય છે, અને તેથી એ બગીચાની સુંદરતા વધે છે. એવું સમજીને જ કરે છે.
જન–સત્કાર માટે પણ વનસ્પતિની હિંસા કરવામાં આવે છે, જેમ-પાંદડાં વગેરેને કાપવામાં કુશલ આગળ કહેલે તેજ માળી કૅચી (કાતર)થી વૃક્ષો અથવા લતાઓનાં પત્તાં આદિ કાપે છે. તથા પૂજન માટે અર્થાત્ વ અને રત્નને માટે પણ વનસ્પતિકાયની હિંસા કરે છે, જેમ-દેવપ્રતિમા આદિ માટે પત્ર ફૂલ ફલ તોડવામાં
જન્મ-મરણથી છુટવા માટે પણ પૂર્વ કહેલી હિંસા કરવામાં આવે છે, જેમકેમુક્તિની ઈચ્છાથી પૂજા માટે ફલ ફૂલ તેડવામાં.
દુઓને પ્રતિકાર કરવા માટે પણ એ હિંસા કરવામાં આવે છે. જેમકે–રેગનિવારણ કરવા માટે ઔષધી, વૃક્ષ, લતા, મૂલ, કન્દ, શાખા, પત્ર, ફૂલ આદિ તેડવામાં હિંસા કરવામાં આવે છે.
વનસ્પતિવિરાધનાફલ
એ પ્રમાણે જીવનને સુખી બનાવવાના અભિલાષી તે પુરુષ વનસ્પતિકાયની હિંસા કરવાવાળા દ્રવ્ય અને ભાવ અને સ્વયં ઉપયોગ કરે છે, બીજા પાસે ઉપયોગ કરાવે છે અને વનસ્પતિશને ઉપગ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે.
વનસ્પતિકાયને આ આરંભ, આરંભ કરવાવાળાને, કરાવવાવાળાને અને અનમેદન કરવાવાળાને અહિત માટે છે અને સમ્યકત્વની અપ્રાપ્તિનું કારણ બને છે. મેં સૂદ છે
તીર્થકર આદિના સમીપે વનસ્પતિકાયનું સ્વરૂપ જેણે જાણી લીધું છે. તે આ પ્રમાણે વિચાર કરે છે-“હે સં” ઈત્યાદિ.
મૂલાથ–તે પુરુષ ભગવાન અથવા અણગારો પાસેથી સાંભળી-સમજી-બુઝીને સંયમ ગ્રહણ કરીને વિચરે છે. તે આ પ્રમાણે સમજે છે–વનસ્પતિકાયને આરંભ ગ્રંથ છે, એ મેહ છે, એ માર છે, એ નરક છે. વૃદ્ધ લેક એ માટે નાના પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયને આરંભ કરીને શસ્ત્રને પ્રયોગ કરતા થકા બીજા પણ અનેક પ્રાણીઓને ઘાત કરે છે. સૂ. ૭
ટીકાથ—જે પુરૂષ તીર્થકરથી અથવા તેમના શ્રમણ નિર્ચન્થ પાસેથી સર્વ સાવદ્ય (કર્મના) ત્યાગરૂપ સંયમના સ્વરૂપને સમજી ને અને તેને અંગીકાર કરીને વિચરે છે, તે વનસ્પતિકાયના આરંભને અહિતકર અને અધિજનક સમજી આ પ્રમાણે વિચાર કરે છે-“gવું છુ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૮