________________
વંદનવાર બાંધીને, પ્રતિમા ઉપર સચિત્ત પાંદડા, ફૂલ આદિ ચઢાવીને, સચિત્ત નાળિએર, દાડમ, આંબા આદિ નિવેદ્યના ઉપચારથી વનસ્પતિની હિંસા કરીને તે વનસ્પતિ–આશ્રિત અનેક પ્રકારના ત્રસ–સ્થાવર જીવેને ઘાત કરાવે છે. વીતરાગદેવની પૂજા સાઘ હોય તે ચોગ્ય નથી. “સ રીંછુ થે.” ઈત્યાદિ કથન દ્વારા આ આગમમાં તમામ સમારંભને વીતરાગ ભગવાને સાક્ષાત્ નિષેધ કર્યો છે. જે પુરુષ જે વસ્તુના ત્યાગી છે, તેની પ્રસન્નતા તે વસ્તુને અર્પણ કરવાથી થઈ શકતી નથી. લેકમાં મધ-માંસના ત્યાગી-ત્યાગ કરવાવાળાને મદ્ય-માંસની ભેટ સતેષ ઉત્પન્ન કરતી નથી, અધિક શું કહીએ! લીલા કંદમૂળના ત્યાગી શ્રાવક પણે લીલા કન્દમૂળની ભેટથી પ્રસન્ન થતા નથી તે બુદ્ધિમાન પુરુષ પોતે વિચાર કરી લીએ. | સૂ૦ ૫ છે.
સુધર્મો સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“સત્ય.” ઈત્યાદિ.
મૂલાઈ–વનસ્પતિકાયના આરંભના સઍધમાં ભગવાને સમ્યફ ધ આપે છે. આ જીવનને વંદન, માનન, અને પૂજન માટે, જન્મમરણથી છુટવાને માટે તથા દુઃખેને વિનાશ કરવા માટે સ્વયં વનસ્પતિકાયશાસ્ત્રને આરંભ કરે છે, બીજા પાસે આરંભ કરાવે છે, અને આરંભ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે. તે આરંભ તેના અહિત માટે તેમજ તેની અબોધિ માટે હોય છે. તે સૂ૦૬
ટીકાઈ–વનસ્પતિકાયના આરંભના વિષયમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સમ્યક ઉપદેશ આપે છે. અર્થાત્ ભગવાને બતાવ્યું છે કે -કમબંધને નષ્ટ કરવા માટે જીવને પરિણા (ઉપદેશ)ને અવશ્ય સ્વીકાર કરે જઈએ.
ઉપભોગદ્વાર
ઉપભેગદ્વાર-- લેક શું પ્રજનથી વનસ્પતિકાયની હિંસા કરે છે? તે બતાવે છે આ નાશ પામવાવાળા જીવના સુખ માટે, અર્થાત્—આહાર, વસ્ત્ર, પાત્ર, માલા, ગંધ, ચૂર્ણ, પંખા આગરિ, ખાટ, પલંગ, પાલખી, ગાડી, હલ, મૂસલ, બાજોઠ, પાટ, સિંહાસન, ડંડા, લાકડી, કમાડ, વીણ, પુતલી વગેરે બનાવવા માટે, તપાવવું વિશેષ તપાવવું, પ્રકાશન, ઈશ્વન-(બાળવાના લાકડા) અને તૈલ આદિના પ્રજનથી વનસ્પતિકાયની હિંસા કરે છે. તથા પ્રશંસા માટે પણ વનસ્પતિકાયની હિંસા કરે છે, જેમકે-કેઈ પુરુષ પિતાની પ્રશંસા માટે બગીચા આદિમાં પાંદડા વગેરે કાપવાની કલામાં કુશળતા બતાવવાના અભિપ્રાયથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२४७