________________
ભગવાન્ કી વાણી કે ૩૫ અતિશય
૫વૃક્ષ તે આ લેક સંબંધી સુખ આપી શકે છે અને તે સુખ પણ અધવ અને ક્ષણભંગુર હોય છે, પરંતુ તીર્થકર ભગવાન લેકેત્તર અક્ષય અને શાશ્વત-નિત્ય સુખ આપે છે; લૌકિક સુખ તે ખેડુત માટે મુશકા (અનાજ વિનાનાં ફેંતરાં) સમાન સ્વાભાવિક સિદ્ધજ છે.
ભગવાનના વચનેમાં પાંત્રીસ લકત્તર અતિશને સર્વ પ્રાણીઓને અનુભવ થાય છે, શ્રી સમવાયાંગ સૂત્રમાં એ પાંત્રીશ અતિશયોને ઉલ્લેખ જોવામાં આવે છે. મૂલ પાઠ આ પ્રકારે છે– “પાતi qવચારૂસેલા પત્તા”
અર્થાત્ –સત્ય વચનના પત્રીશ અતિશય ગુણ કહેવામાં આવ્યા છે. અહિં સત્યવચનને અર્થ છે–ભગવાનના વચન, કેમકે તે સર્વ હિત કરનારા છે. તે વચનેને અતિશય અર્થાત્ ગુણ પાંત્રીશ છે. પરંપરાના નિયમ પ્રમાણે પાંત્રીશ અતિશય આ પ્રમાણે માનવામાં આવ્યા છે –
(૧) સંસ્કારવત્ત્વ-પ્રકૃતિ, પ્રત્યય, લિંગ, વચન આદિથી યુક્ત બનવું. (૨) ઉદાત્તતાશ્રોતાઓ માટે સુગમ. (૩) ઉપચારપતતા–ખં–જંગલી માણસેની ભાષામાં જોવામાં આવતા અલીલ-ખરાબ, શરમ આવે તેવા ભાષાના દોષ રહિત. (૮) ગંભીરધ્વનિત્વમેઘના જે ગંભીર શબ્દ. (૫) અનુનાદિવ-પ્રતિધ્વનિયુકતહેવું (પડઘારૂપ થવું). (૬) દક્ષિણતાસરલતા (૭) ઉપનીતરાગ––માલકેશ રાગ જેવો ગુણ હોવું. અર્થા–જેવી રીતે માલકેશ રાગ પથ્થરને પણ પિગળાવી દે છે. તે પ્રમાણે ભગવાનના વચને કઠોર હૃદયવાળા માણસને પણ પિગલાવી દે છે, તાત્પર્ય એ છે કે ભગવાનના વચન મહાન હૃદય દ્રાવક હોય છે. (૮) મહાWતા–ભગવાનના વચન મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારા છે તેથી મહત્વપૂર્ણ અને અર્થથી યુક્ત હોય છે. (૯) અવ્યાહત પૌર્વાપર્ય–પૂર્વાપર
શ્રી આચારાંગ સૂત્ર : ૧