________________
જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયા છે, તે આત્માથી પુરૂષોનેજ જાણવામાં હાય છે, શું જાણવામાં હાય છે? તે કહે છે- આ ગ્રંથ છે,' આદિ,
અગ્નિ સમારમ્ભ દોષ
આ અગ્નિશસ્ત્રના આરંભ નિશ્ચય-નક્કીજ આઠ પ્રકારના કર્મ બંધ છે. કારણમાં કાના ઉપચાર કરવાથી અગ્નિશસ્રના સમારભનેજ કખ ધ કહ્યો છે. વાસ્તવિક રીતે આ સમારંભ કર્મ બંધનું કારણ છે. આ પ્રમાણે આગળ પણ સમજી લેવું જોઇએ. તથા આ સમારંભ માહુ છે—વિપર્યાસ—અજ્ઞાન છે, તથા આ સમારંભ મૃત્યુરૂપ છેનિંગાદ આદિ મરણુરૂપ છે. અને આ નરક છે-નરકની દસ પ્રકારની યાતનાઓનું સ્થાન છે.
કર્મ બંધ, માહ, મરણુ અને નરકરૂપ ઘાર દુઃખમય કલ પ્રાપ્ત કરીને પણુ અજ્ઞાની જીવ વારંવાર તેનીજ ઈચ્છા કરે છે. અથવા ભાગના અભિલાષી સસારી જીવ આ ક અંધ, મોહ, મરણ અને નરક માટેજ પ્રવૃત્ત થાય છે.
તાત્પર્ય એ છે—ભાગોના અભિલાષી માણસા શરીર આદિનું' પાષણ કરવા માટે વંદના, માનના અને પૂજાને માટે, જન્મમરણથી મુક્ત થવા માટે અને દુઃખના પ્રતિકાર કરવા માટે અગ્નિશસ્રના સમારંભ કરે છે અને લસ્વરૂપ કબંધ, માહ, મરણુ અને નરકરૂપ ફલને પ્રાપ્ત કરે છે. એટલા માટે અગ્નિશસ્રના સમારંભનું ફૂલ તે અંધ આદિ સમજવાં જોઈ એ.
લાક વાર-વાર કર્મબંધ વગેરે માટેજ પ્રવૃત્તિ કરે છે. એવું જે કહ્યું તે કેવી રીતે જાણવામાં આવ્યુ? આ પ્રમાણે જીજ્ઞાસા થવાથી કહે છે—
કેમકે તે નાના પ્રકારના પૂર્વકિત રાવાથી અગ્નિની વિરાધના કરવાવાળા સાવધ વ્યાપાર કરીને અગ્નિકાયની હિંસા કરે છે. અને અગ્નિકાયના આરંભ કરવા સાથે અન્ય પૃથ્વીકાય આદિ નાના પ્રકારના ત્રસ જીવા એ પ્રમાણે સ્થાવર પ્રાણીઓના ઘાત કરે છે. (સૂ. ૮)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
२२७